જસદણના રાણીંગપર ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.71.32 લાખનું ગાંજાનું વાવેતર પકડી પાડી ખેડૂતની ધરપકડ કરી હતી. તુવેરના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજાના…
View More જસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડgujarat
રંગીલા રાજકોટવાસીઓએ રવિવારે મનભરીને માણ્યો મેચ
20 હજાર લોકો મફત મેચ માણવા ઉમટી પડતા ટ્રાફિક જામ, કોલકાતામાં ભલે હાર્યા પણ રાજકોટમાં ઇન્ડિયા-એ ટીમનો સાઉથ આફ્રિકા સામે વન-ડે માં નવ વિકેટે વિજય…
View More રંગીલા રાજકોટવાસીઓએ રવિવારે મનભરીને માણ્યો મેચગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ
સ્કૂલેથી ઘરે જતી છાત્રાને વાડી વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર અને મદદ કરનાર સામે ગુનો નોંધાયો ગોંડલ નાં કેશવાડા ગામ માં અભ્યાસ કરતી બાર વર્ષની…
View More ગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયો
ધ્રોલમાંથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે 2.5 લાખનો…
View More ધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયોસોમનાથ મંદિરના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ: ચોરીના બે બનાવ
સોમનાથ ટ્રસ્ટ સંચાલીત પે એન્ડ પાકિંગ ઝોનમાં અવાર નવાર નાની મોટી ચોરીઓ થતી રહી છે. જેમાં તારીખ 2-11-25 ના રોજ ખાનગી ટ્રાવેલ્સની એક બસનો…
View More સોમનાથ મંદિરના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ: ચોરીના બે બનાવમાંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ઈજાગ્રસ્ત લોકોને માંગરોળ-જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ…
View More માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યાજામજોધપુરના વેરાવળની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ
પોલીસે રૂા.38 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ખાનગી રાહે મળેલ બાતમી હકીકતનાં આધારે જામજોધપુર તાલુકાના વેરાવળ ગામ ખાતે રહેતો યુનુશ આમદભાઇ રાવકરડા…
View More જામજોધપુરના વેરાવળની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઇઅમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયું
અમરેલી એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂૂપે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેરાળા ગામથી માતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાંથી મોટા પાયે…
View More અમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયુંખંભાળિયા નજીક ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ટી. 4387 નંબરના બોલેરો પિકઅપ વાહનમાં માંડવીનો…
View More ખંભાળિયા નજીક ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, યુવાનનું મૃત્યુભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
સ્ટાફને સુચના આપી જેસીબીથી ખાડા ખોદાવ્યા હતા, પત્ની અને સંતાનોને દફનાવવા માટે બે ડમ્પર માટી મંગાવી પત્ની અને બાળકો ભાવનગરથી સુરત જવા નીકળ્યા જેઓ સીસીટીવીમાં…
View More ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ