રાજકોટના આજી વસાહત વિસ્તારમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યે તન્વી ગોલ્ડ નામની ઘરેણાનું એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની કારખાના નજીક જ ગોળી ધરબી હત્યાની ઘટના બાદ પોલીસે…
View More ઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચીrajkot
દીવાળી બગડે નહીં તો સારૂ! આજી-ન્યારીમાં માત્ર 25 દિવસનું જ પાણી
સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે ત્યારે બીજી બાજું રાજકોટમાં તો ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો છે. દીવાળી…
View More દીવાળી બગડે નહીં તો સારૂ! આજી-ન્યારીમાં માત્ર 25 દિવસનું જ પાણી1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયા
તન્વી ગોલ્ડમાંથી ઝઘડો કરી છૂટા થયેલો પૂર્વ કર્મચારી જ સૂત્રધાર નીકળ્યો, વારાણસીની ગેંગે ‘મિરઝાપુર’ વેબસીરિઝની સ્ટાઇલથી લૂંટને અંજામ આપ્યો શહેરના તન્વી ગોલ્ડ નામની પેઢીના મનેજરની…
View More 1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયાછોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટી
રાજકોટના હનુમાન મઢી ચોક નજીક એરપોર્ટ તરફ જતા રસ્તે મુંબઇના સ્લમ વિસ્તાર જેવી મીની ધારાવી એવી છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભંગારના ધંધાર્થીઓ, દારૂૂ સહિત નશો વેચતા તત્વો…
View More છોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટીપેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યા
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ભાવનગર રોડ પર ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને નાનપણથી…
View More પેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યાતમામ હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવ્યા
શહેરમાં નાના ધંધાર્થીઓ તથા ફેરીયાઓ પોતાના ધંધા-વ્યવસાય દ્વારા રોજગારી મેળવી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 85 જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. જેમાં…
View More તમામ હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવ્યાવડાપ્રધાન મોદી તા.26-27 ગુજરાતમાં ‘રન ફોર યુનિટી’ સહિતના કાર્યક્રમોમાં જોડાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 24 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન દેશનાં ત્રણ મહત્વપૂર્ણ રાજ્યોની ચાર દિવસીય મુલાકાત લેવાના છે. આ વિશેષ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ઉત્તર પ્રદેશ,…
View More વડાપ્રધાન મોદી તા.26-27 ગુજરાતમાં ‘રન ફોર યુનિટી’ સહિતના કાર્યક્રમોમાં જોડાશેભાજપના જ નગરસેવક ખોલશે રોડની પોલ, વિપક્ષ માપશે દુષ્કાળના વર્ષમાં આયોજનનું ‘પાણી’
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી શનિવારે મળનાર જનરલ બોર્ડમાં ભાજપના 7 અને કોંગ્રેસ તરફથી 3 મળીને કુલ 23 જેટલા મુદ્દાઓને લઇને વહીવટી વિભાગ પાસેથી વિગતો માગવામા આવી…
View More ભાજપના જ નગરસેવક ખોલશે રોડની પોલ, વિપક્ષ માપશે દુષ્કાળના વર્ષમાં આયોજનનું ‘પાણી’રાજકોટ રેલવે ડિવિઝને એક જ હરાજીમાં રૂા.7.09 કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને 13 ઑક્ટોબર 2026ના રોજ આયોજિત એક જ હરાજીમાં ₹7.09 કરોડ મૂલ્યના…
View More રાજકોટ રેલવે ડિવિઝને એક જ હરાજીમાં રૂા.7.09 કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણરાજકોટના વિકાસલક્ષી પ્રોજેક્ટ ઉપર રહેશે હાઇટેક નજર, આંગળીના ટેરવે મોનિટરીંગ
રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટને સમયસર પુર્ણ કરવાની દીશામાં વધુ એક હાઇટેક કદમ ભરવા જઇ રહી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ(પીએમયુ) નામની આધુનિક હાઇટેક સિસ્ટમની મદદથી…
View More રાજકોટના વિકાસલક્ષી પ્રોજેક્ટ ઉપર રહેશે હાઇટેક નજર, આંગળીના ટેરવે મોનિટરીંગ