ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. દિવસની શરૂૂઆતમાં જોરદાર તેજી સાથે ખુલેલા બજારમાં અચાનક વેચવાલી શરૂૂ થતાં સ્થિતિ પલટાઈ ગઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ…
View More શરૂઆતની તેજી પછી સેન્સેક્સમાં ઊંચા મથાળેથી 1400, નિફ્ટીમાં 448 પોઇન્ટનો કડાકોindia news
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં, કાલથી પાંચ મેચની T-20 સિરિઝનો પ્રારંભ
ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે અને તેની સાથે જ બંને દેશો વચ્ચે રમાનારી ટી20 શ્રેણીનો ઉત્સાહ પણ વધી ગયો છે. ટીમ ઈન્ડિયાના આગમન…
View More ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં, કાલથી પાંચ મેચની T-20 સિરિઝનો પ્રારંભએશિયન પેરા ગેમ્સમાં ગોળાફેકમાં ભારતનો દબદબો, બે ગોલ્ડ સાથે સિલ્વર-બ્રોન્ઝ જીત્યા
શોટપૂટની F53માં આયુષ વર્માને F46માં સચિન ખિલારીને ગોલ્ડ મેડલ એશિયન પેરા ગેમ્સમાં ભારતની શાનદાર આગેકૂચ જારી રહી છે. આજે પુરુષોની શોટપૂટ એફ53માં આયુષ વર્માએ અને…
View More એશિયન પેરા ગેમ્સમાં ગોળાફેકમાં ભારતનો દબદબો, બે ગોલ્ડ સાથે સિલ્વર-બ્રોન્ઝ જીત્યામોબાઇલ નંબરથી લઈને એડ્રેસ સુધી…SBIના ગ્રાહકોનો ખાનગી ડેટા થયો લીક
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના ગ્રાહકોની ખાનગી માહિતી લીક થવાની આશંકા સામે આવી છે. ગ્રાહકોના મોબાઇલ…
View More મોબાઇલ નંબરથી લઈને એડ્રેસ સુધી…SBIના ગ્રાહકોનો ખાનગી ડેટા થયો લીકદિલ્હી એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા! CM માનને 3 કલાક રોકવામાં આવ્યા, ₹50 હજારનો દંડ ફટકાર્યો
આમ આદમી પાર્ટી (AAP)એ દાવો કર્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકવામાં આવ્યા હતાં. AAPના જણાવ્યા અનુસાર,…
View More દિલ્હી એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા! CM માનને 3 કલાક રોકવામાં આવ્યા, ₹50 હજારનો દંડ ફટકાર્યોટાઈગર શ્રોફ નહીં, આ સુપરસ્ટાર્સ હતા શૂટર્સના અસલી ટાર્ગેટ! ઘરની રેકી બાદ બદલાયો પ્લાન
મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવીને કરવામાં આવેલા ફાયરીંગના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ફાયરીંગ કરનારાઓનું અસલી…
View More ટાઈગર શ્રોફ નહીં, આ સુપરસ્ટાર્સ હતા શૂટર્સના અસલી ટાર્ગેટ! ઘરની રેકી બાદ બદલાયો પ્લાનકેનેડામાં કાર અકસ્માતમાં ચાર ગુજરાતી યુવક-યુવતીના મોત
કેનેડામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં સર્જાયેલા એક ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતી યુવક-યુવતીઓના કરુણ મોત નિપજ્યા છે. આ ગઝબના…
View More કેનેડામાં કાર અકસ્માતમાં ચાર ગુજરાતી યુવક-યુવતીના મોતવિશ્ર્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાંથી 13 ભારતના
19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોના વૈશ્વિક રેન્કિંગમાં ભારતના અનેક શહેરો જોવા મળ્યા હતા. દુનિયાના સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા ટોપ-20…
View More વિશ્ર્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાંથી 13 ભારતનામોદી-મનમોહનની વિદેશયાત્રાના રેકોર્ડ જાહેર કરવા જરૂરી નથી: હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) ના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં ભારતીય વાયુસેનાને ’રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ’ (RTI કાયદો) હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર…
View More મોદી-મનમોહનની વિદેશયાત્રાના રેકોર્ડ જાહેર કરવા જરૂરી નથી: હાઇકોર્ટ8 નવેમ્બરે દીવાળી નિમિત્તે બપોરના સમયે મુહૂર્ત ટ્રેડિંગ
સ્ટોક એક્સચેન્જો NSE અને BSE દિવાળી નિમિત્તે 8 નવેમ્બર (રવિવાર) ના રોજ એક વિશેષ ’મુહૂર્ત ટ્રેડિંગ’ સત્ર યોજશે. એક્સચેન્જો દ્વારા જારી કરાયેલા અલગ-અલગ પરિપત્રો મુજબ,…
View More 8 નવેમ્બરે દીવાળી નિમિત્તે બપોરના સમયે મુહૂર્ત ટ્રેડિંગ