અમરેલી જિલ્લાના રાજુલા પોલીસને વર્ષો જૂના ગુનામાં મોટી સફળતા મળી છે. વર્ષ 1999માં સિમેન્ટની ચોરીના કેસમાં નોંધાયેલા અને છેલ્લા 27 વર્ષથી ફરાર હોવાનું જણાવાતા આરોપી…
View More સિમેન્ટની 600 બોરી વેચી ને ફરાર થયેલો ગુનેગાર 27 વર્ષે ઝડપાયો!amreli news
અમરેલીમાં આંગડિયા પેઢીનાં રૂા.2.08 કરોડ લઇ પિતા-પુત્ર નાસી છૂટ્યા
અમરેલી શહેરના ભીડભંજન ચોક સ્થિત હીરક બાગ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલી પટેલ માધવલાલ મગનલાલની કંપની નામની આંગડિયા પેઢીમાં જમીન ખરીદી માટે રાખેલા આશરે બે…
View More અમરેલીમાં આંગડિયા પેઢીનાં રૂા.2.08 કરોડ લઇ પિતા-પુત્ર નાસી છૂટ્યાબગસરાની સીમમાં વનવિભાગના ટ્રેકર ઉપર સિંહે કરેલો હુમલો
અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધી રહેલા હુમલા અને આતંકને લઈને સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગસરા નજીક કપાસના ખેતરમાં છુપાયેલા…
View More બગસરાની સીમમાં વનવિભાગના ટ્રેકર ઉપર સિંહે કરેલો હુમલોગીરના સણોસરી ગામે 3 વર્ષના બાળકને ફાડી ખાતો દીપડો
અમરેલી જિલ્લામાં ગઇકાલે સિંહણે પાંચ લોકો ઉપર હુમલો કર્યાની ઘટના બાદ ગતરાત્રે ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલની બોર્ડર નજીક આવેલા સણોસરી ગામની સીમમાં ત્રણ વર્ષના…
View More ગીરના સણોસરી ગામે 3 વર્ષના બાળકને ફાડી ખાતો દીપડોવડિયામાં સિંહણ વીફરી, 10 કલાકમાં 5 લોકો ઉપર હુમલા
અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ વિસ્તારમાં એક વિફરેલી સિંહણે એક પછી એક પાંચ લોકો પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂમાં ગયેલા વનરક્ષકને પણ લોહીલુહાણ કર્યા હતા. 1…
View More વડિયામાં સિંહણ વીફરી, 10 કલાકમાં 5 લોકો ઉપર હુમલાબાબરાના મોટાદેવળિયામાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે ગઇકાલે એક કરૂણ ઘટના બની હતી. અસહ્ય ગરમીના કારણે ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા અને જેતપુરના નવાગઢથી આવેલા બે…
View More બાબરાના મોટાદેવળિયામાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોતદામનગરમાં ગેસ બિલ અપલોડ કરવાના બહાને ખેડૂત સાથે રૂા.3.18 લાખની ઠગાઇ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દામનગરના પોપટપરા વિસ્તારમાં રહી ખેતીકામ કરતાં 66 વર્ષીય નાગજીભાઈ બુધેલીયા નામના વૃદ્ધને…
View More દામનગરમાં ગેસ બિલ અપલોડ કરવાના બહાને ખેડૂત સાથે રૂા.3.18 લાખની ઠગાઇપાંચ વર્ષની પુત્રીની હત્યા કરી શણગારેલી લાશ ફ્રીજમાં મૂકી પિતા લટકી ગયા
સાવરકુંડલાના હાડીડા ગામે આપઘાતની કરુણ ઘટના, મહુવા ખાતે કરેલા કામના 7.25 લાખ ફસાઈ જતાં સોની પરિવારનો માળો પીંખાયો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં રહેણાક…
View More પાંચ વર્ષની પુત્રીની હત્યા કરી શણગારેલી લાશ ફ્રીજમાં મૂકી પિતા લટકી ગયાઅમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇ
અમરેલી શહેરમાં મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં રૂૂ.6.72 કરોડથી વધુના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના મુળ વતની અને હાલ મુંબઈમાં રહેતા 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય…
View More અમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇઅમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યો
અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત…
View More અમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યો