ધોરાજીના વાદોદર ગામે રહેતો યુવાન ત્રણ મિત્રો સાથે બાઈક લઈ સોમનાથ દર્શન કરવા જતો હતો ત્યારે વેરાવળ પાસે પહોંચતાં યુવકનું બાઈક સાયકલ સાથે અથડાયું હતું.…
View More સોમનાથ દર્શને જતાં ધોરાજીના વાદોદર ગામના યુવકનું બાઈક સાઈકલ સાથે અથડાતાં મોતSomnath temple
વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મે, 2026ના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીની તથા અન્ય મહાનુભાવો ઉચ્ચ સુરક્ષા ધ્યાને લઈ સોમનાથ મંદિર અને…
View More વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેરસોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણેસોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં દિગ્વિજય દ્વારની બાજુમાં પ્રભાસપાટણ મુખ્ય બજારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી છલકાવાથી રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી…
View More સોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલસોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યું
પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ એક લાખથી વધુ ભક્તો…
View More સોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યુંભકતોના ધસારાથી સોમનાથનું સર્વર જામ
પવિત્ર મહાશિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તોની પ્રિય ₹25 ની વિશેષ બિલ્વ પૂજા ને દેશ-વિદેશના શિવભક્તો તરફથી અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે. દેવાધિદેવ…
View More ભકતોના ધસારાથી સોમનાથનું સર્વર જામસોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારી
મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે: પાલખીયાત્રા, ચાર પ્રહર પૂજા, મારુતિ થીમ ઉપર પાર્થિવલિંગ પૂજા, મહામૃત્યુંજય જાપ યજ્ઞ, સોમેશ્વર પૂજા, સંધ્યા શણગાર,…
View More સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારીશ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા
મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન.જનરલ મેનેજર શ્રી દ્વારા…
View More શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયાLIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના…
View More LIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધનLIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને…
View More LIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરી