યશસ્વી જયસ્વાલે શરૂ કરી વિકેટકિપીંગની પે્રક્ટિસ

ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા નવો રસ્તો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ફક્ત એક જ ફોર્મેટમાં દેખાય છે. ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન મજબૂત છે, પરંતુ…

View More યશસ્વી જયસ્વાલે શરૂ કરી વિકેટકિપીંગની પે્રક્ટિસ

8 ટીમ, 15 મેચ, અંડર-19 એશિયા કપનું શેડ્યુલ જાહેર

એશિયન ક્રિકેટ કાઉન્સિલે આગામી મેન્સ અંડર-19 એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. 9 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. આ વખતે…

View More 8 ટીમ, 15 મેચ, અંડર-19 એશિયા કપનું શેડ્યુલ જાહેર

2027 વર્લ્ડ કપ, ભારત-પાકિસ્તાન મેચ માટે અત્યારથી જ 1 લાખ ટિકિટોની અરજી

2027ના ODI વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટની ભારે માંગ છે. ICCને છેલ્લા 3 દિવસમાં આ મેચ માટે 1 લાખથી વધુ અરજીઓ મળી છે. આ…

View More 2027 વર્લ્ડ કપ, ભારત-પાકિસ્તાન મેચ માટે અત્યારથી જ 1 લાખ ટિકિટોની અરજી

અગરકરની જગ્યા ખાલી, BCCIએ ચીફ સિલેક્ટર પદ માટે અરજીઓ મંગાવી

7 ટેસ્ટ અથવા 30 ફર્સ્ટ કલાસ મેચ રમવાનો અનુભવ જરૂરી BCCIએ મેન્સ સિલેક્શન કમિટીમાં એક પદ માટે અરજીઓ મંગાવી છે. આ પદ સિલેક્શન કમિટીના ચીફ…

View More અગરકરની જગ્યા ખાલી, BCCIએ ચીફ સિલેક્ટર પદ માટે અરજીઓ મંગાવી

અંડર-19માં ઓસ્ટ્રેલિયાની 14 વિકેટ ઝડપી તન્મયે રચ્યો ઇતિહાસ

પ્લેયર ઓફ ધ મેચ બન્યા, ટીમ ઇન્ડિયાએ સિરિઝ જીતી અમદાવાદમાં રમાયેલી બીજી યૂથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમને ઇન્ડિયા અંડર 19 ટીમે 10 વિકેટે હરાવી…

View More અંડર-19માં ઓસ્ટ્રેલિયાની 14 વિકેટ ઝડપી તન્મયે રચ્યો ઇતિહાસ

સ્મૃતિ મંધાના અને હરમનપ્રિતે એકબીજા સામે જોયું પણ નહીં

  ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ખુબ મોટા ફેરફારો થયા. હરમનપ્રીત કૌરે બધા ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી. ત્યારપછી BCCIએ સ્મૃતિ મંધાનાને બધા ફોર્મેટ માટે નવી કેપ્ટન…

View More સ્મૃતિ મંધાના અને હરમનપ્રિતે એકબીજા સામે જોયું પણ નહીં

ન્યુઝીલેન્ડ સામેની T-20 સિરીઝમાંથી બુમરાહ બહાર

વર્લ્ડકપ પહેલાં વર્કલોડ મેનેજ કરવા BCCIના પ્રયાસ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ ટી-20 મેચ સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક લાંબા બ્રેક બાદ ભૂવનેશ્વર…

View More ન્યુઝીલેન્ડ સામેની T-20 સિરીઝમાંથી બુમરાહ બહાર

નેહા સાંગવાન સહિત નવ કુસ્તીબાજોને વિઝા ન મળ્યા

અમેરિકાના લાસ વેગાસમાં 12 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારી U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો માટે ભાગ લેવો હવે ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે. આ…

View More નેહા સાંગવાન સહિત નવ કુસ્તીબાજોને વિઝા ન મળ્યા

વિનુ માંકડ અંડર-19 વનડે ટૂર્નામેન્ટનો કાલથી પ્રારંભ

બીસીસીઆઈની પ્રતિષ્ઠિત વિનુ માંકડ ટ્રોફી 2025-26 અંડર-19 વનડે ટૂર્નામેન્ટ 8 ઑક્ટોબર 2026થી શરૂૂ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એલિટ ગ્રુપ એની લીગ મેચોનું આયોજન કરશે. આ…

View More વિનુ માંકડ અંડર-19 વનડે ટૂર્નામેન્ટનો કાલથી પ્રારંભ

આર્જેન્ટિના માટે છેલ્લી મેચમાં ગોલ સાથે મેસ્સીની ફૂટબોલને વિદાય

  લાયોનેલ મેસ્સીએ આર્જેન્ટિનાના રંગમાં છેલ્લી વખત ઉતરીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવ્યો. 39 વર્ષના મેસ્સીએ બુધવારે બ્યુનોસ આયર્સના એસ્તાદિયો માસ મોન્યુમેન્ટલમાં મૈત્રી મેચમાં બેનિન સામે…

View More આર્જેન્ટિના માટે છેલ્લી મેચમાં ગોલ સાથે મેસ્સીની ફૂટબોલને વિદાય