સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં વોકહાર્ટના તબીબ સહિત બે તબીબો સામે બેદરકારીનો આરોપ કુવાડવા રોડ નજીક 50 ફૂટ મેઇન રોડ પર આવેર્લી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં…
View More ડેન્ગ્યુથી દર્દીનું મોત, રાજકોટમાં પ્રથમ વખત બે તબીબો સામે ગુનોdeath
શ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત
વસુંધરા સોસાયટીમાં ખુરશી ઉપર બેસવા જતી વખતે પટકાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આધેડનું હદે રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં…
View More શ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોતજામનગરમાં રિપેરીંગ કરતી વેળા લિફટ તૂટી પડતા યુવાનનું મોત
જામનગર શહેરના પંચેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ માં ગઈકાલે રાત્રે લિફ્ટ નું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી, અને લિફ્ટ તૂટી…
View More જામનગરમાં રિપેરીંગ કરતી વેળા લિફટ તૂટી પડતા યુવાનનું મોતપાટડીના નાવીયાણી ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનચાલકે બાઇકને ફંગોળતાં 3 યુવાનોના મોત
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગાભાઇ સહિત ત્રણ યુવકોના મોત થયાં છે. નાવીયાણી ગામ નજીક…
View More પાટડીના નાવીયાણી ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનચાલકે બાઇકને ફંગોળતાં 3 યુવાનોના મોતમોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં ખાબકતા ગંભીર
ગોંડલ હાઈ-વે પરનો બનાવ : ઈજાગ્રસ્તનું અજાણ્યા શખ્સોએ સળિયાથી હુમલો કર્યાનું કથન શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર મધરાત્રે મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં…
View More મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં ખાબકતા ગંભીરજાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોત
લોધિકાના મહિલા પરિવાર સાથે ગોકુળ મથુરા જાત્રાએ જતાં હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં અકસ્માતે હાથમાં હેન્ડલ છુટી જતાં નીચે પટકાતા…
View More જાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોતગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
સેટેલાઇટ ચોક અને વેલનાથપરાના બે પ્રૌઢને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ગૌતમ નગરમાં રહેતા…
View More ગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોતપતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયા
જસદણના દહીંસરા ગામની ઘટના: ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ ઉતરાયણના તેહવારના હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. આ તહેવારો ઉપર બાળકો…
View More પતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયાજામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ’હિટ એન્ડ રન’, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મૃત્યુ
જામનગર- રાજકોટ હાઇવે રોડ ગઈકાલે ફરીથી એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રન ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના એક અજ્ઞાત…
View More જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ’હિટ એન્ડ રન’, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મૃત્યુસાવરકુંડલા નજીક એસટી બસ અડફેટે બાઇકચાલકનું મોત
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બસ સ્ટેન્ડ પાસે સોમવારે સાંજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની (એસટી) બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટુ-વ્હીલર…
View More સાવરકુંડલા નજીક એસટી બસ અડફેટે બાઇકચાલકનું મોત