ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ હદ ધરાવતો હોય અને દરિયાઈ વિસ્તાર માંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે સારા કોસ્ટલ વિસ્તાર માં સઘન પેટ્રોલિંગ રાખવા તેમજ…
View More સોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગSomnath
સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત
આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં ધરપકડ કરી સુરત જેલ મોકલાયો ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી…
View More સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયતસોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યો
વર્ષ પહેલાનાં વણઉકેલ મોબાઇલ ચોરીના કેસમાં પોલીસ કાર્યવાહી આજથી એકાદ વર્ષ પહેલા જામનગર સી ડીવીઝન પોલીસ માં થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરેલ અને…
View More સોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યોસોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્ત
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ…
View More સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્તસોમનાથમાં ગેસની અછતને પગલે હોટલ માલિકો આજીવિકા માટે કોલસાના ચુલા પર પાછા ફર્યા
સોમનાથની મેઈન બજારમાં આવેલ રામેશ્વર હિંદુ હોટલના માલિક સરમણભાઇ બામણીયા તેની આગલી પેઢીથી હોટલમાં કોલસાની સગડી થી ચા પકાવતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી ગેસ…
View More સોમનાથમાં ગેસની અછતને પગલે હોટલ માલિકો આજીવિકા માટે કોલસાના ચુલા પર પાછા ફર્યાસોમનાથ સોસાયટીમાં પગના દુ:ખાવાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાત
શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકક્ષચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતાં મહિલાએ પગના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં…
View More સોમનાથ સોસાયટીમાં પગના દુ:ખાવાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાતસોમનાથમાં ચૂંટણી પૂર્વે જાહેર મિલકતો પર પ્રચાર સામગ્રી લગાવવા પર પ્રતિબંધ
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જાહેર મિલકતને નુકસાન પહોંચાડતુ અટકાવવા ચૂંટણી પ્રચારના બોર્ડ-બેનર વગેરે…
View More સોમનાથમાં ચૂંટણી પૂર્વે જાહેર મિલકતો પર પ્રચાર સામગ્રી લગાવવા પર પ્રતિબંધસોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને રીફલેકટર વગરના વાહનોને 1.73 લાખનો દંડ
ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘટાડો લેવા માટે રીફલેકટર તથા રોંગ સાઈડ ની અસરકારક કામગીરી હાથ ધરી દિવસ પાંચ માં 417 કેસો કરી…
View More સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને રીફલેકટર વગરના વાહનોને 1.73 લાખનો દંડસોમનાથ સ્વદેશી હાટ માટે રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત
ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ વાયદાઓ અધૂરા: રસ્તા પર પાથરણા પાથરી ધંધો કરતા લોકોને દૂર કરવા માંગ સોમનાથ સ્વદેશી હાટ માં ધંધો કરતા આશરે 200 જેટલા…
View More સોમનાથ સ્વદેશી હાટ માટે રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆતસોમનાથમાં અપહરણના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો
પોલીસ દ્વારા દહેગામ પો.સ્ટેશને આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરાઇ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એસ.વી.રાજપુત , પો. સબ…
View More સોમનાથમાં અપહરણના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો