ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરી કરોડો…
View More અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹25.5 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે 3 ઝડપાયાCategory: ગુજરાત
જીવરાજ પાર્ક પાસે સિધ્ધિ એમ્પાયરમાં નવમા માળેથી પટકાતાં વૃદ્ધનું મૃત્યુ
જીવરાજ પાર્ક નજીક એપાર્ટમેન્ટમાં રહેતાં 74 વર્ષના વૃધ્ધ સાંજે નવમા માળેથી પટકાતાં ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. વૃધ્ધને દોઢ બે વર્ષથી આંખે…
View More જીવરાજ પાર્ક પાસે સિધ્ધિ એમ્પાયરમાં નવમા માળેથી પટકાતાં વૃદ્ધનું મૃત્યુદશેરાએ સોનાની ચમક ઝાંખી પડી, વેચાણ 40 ટકા ઘટ્યું
વિજયાદશમી (દશેરા)ના શુકનવંતા પર્વે સોના અને ઘરેણાંની ખરીદી કરવાની પરંપરા પર આ વર્ષે આસમાને પહોંચેલા સોનાના ભાવોએ પાણી ફેરવી દીધું છે. ગુજરાતભરમાં દશેરાના દિવસે સોનાના…
View More દશેરાએ સોનાની ચમક ઝાંખી પડી, વેચાણ 40 ટકા ઘટ્યુંઅમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો જામનગરના મહેમાન બન્યા
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગર એરપોર્ટ પર તેમના આગમન બાદ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિશાળ વાહનકાફલા સાથે તેમને જામનગર નજીક…
View More અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો જામનગરના મહેમાન બન્યાઇન્સ્ટાગ્રામ પર પ્રેમ પડ્યો ભારે: યુવતીએ પૈસા પડાવતા યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે આવેલા પવન કોમ્પ્લેક્સ નજીક રહેતા 26 વર્ષીય નેપાળી યુવાન યુવરાજ કેતનભાઇ થાપાએ આજીડેમ નજીક તળાવ પાસેના પુલ પર ઝેરી દવા પી…
View More ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ પડ્યો ભારે: યુવતીએ પૈસા પડાવતા યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસસુરેન્દ્રનગર પાસે માલગાડી ખડીપડી, રાજકોટ-અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો
સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે મામાના મંદિર નજીક માલગાડી પાટા પરથી ખડી પડી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પરનો વાહનવ્યવહાર ખોરવાયો…
View More સુરેન્દ્રનગર પાસે માલગાડી ખડીપડી, રાજકોટ-અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયોપડોશીઓના સતત ત્રાસથી કંટાળી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ગુનો નોંધાયો
રાજકોટ શહેરના આનંદનગર કોલોનીમાં પડોશીઓના અવારનવારના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક 57 વર્ષીય આધેડ વેપારીએ મચ્છર મારવાનું ઓલઆઉટ લિક્વિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની…
View More પડોશીઓના સતત ત્રાસથી કંટાળી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ગુનો નોંધાયોશિયાળામાં બોકાસો બોલાવતી ગરમી, રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર
ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ નવરાત્રીના તહેવારો પુરા થયા છતાં હજૂ સુધી ગુલાબી ઠંડીનુ આગમન થયુ નથી અને શિયાળો બાયપાસ થઇ ગયો હોય અને ફરી ઉનાળો…
View More શિયાળામાં બોકાસો બોલાવતી ગરમી, રાજકોટ દેશનું સૌથી ગરમ શહેરરાજકોટમાં ભંગારના વેપારીઓને પોલીસની હેરાનગતિ મુદ્દે આવેદન અપાયું
રાજકોટ શહેરમાં જૂના કચરા-ભંગાર અને સ્ક્રેપનો વેપાર કરતા આશરે એક જેટલા વેપારીઓના પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર…
View More રાજકોટમાં ભંગારના વેપારીઓને પોલીસની હેરાનગતિ મુદ્દે આવેદન અપાયુંસુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોત
એક યુવક ખેતરમાં બે રસ્તા પર પડતા હાડકા ભાંગી ગયા, એક યુવાન સારવારમાં સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવનારો અકસ્માત…
View More સુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોત