જામજોધપુર તાલુકાના ફુલઝર (કોબા) વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતાં પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે.…
View More જામજોધપુર પંથકમાં નર્મદાનીર માટે ખેડૂતોનું ઉપવાસ આંદોલનJamjodhpur
ત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખી
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક પરિણીતાને બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકી તેના ઘરે પહોંચેલા શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડાના બટકાથી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી…
View More ત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખીજામજોધપુર પંથકમાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
ચાર આરોપીઓ ઝડપાયા, છ સાગરિતો હજુ પોલીસ પકડથી દૂર; રૂ.16.54 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબજે જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી…
View More જામજોધપુર પંથકમાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશજામજોધપુરના મેઘપર આંબરડી ગામેથી 25 લાખનો દારૂ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે ભારતીય બનાવટનો માતબર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી…
View More જામજોધપુરના મેઘપર આંબરડી ગામેથી 25 લાખનો દારૂ ઝડપાયોજામજોધપુરના પી.આઈ.ની કારની ટક્કરે બે વ્યક્તિના મોત: એક સાધુને ગંભીર ઇજા
જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી દરમિયાન સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત થયા છે, જ્યારે એક સાધુ ગંભીર…
View More જામજોધપુરના પી.આઈ.ની કારની ટક્કરે બે વ્યક્તિના મોત: એક સાધુને ગંભીર ઇજાજામજોધપુરના ભૂપત આંબરડીમાં જમીનના ડખ્ખામાં સગા મામાએ કર્યો ભાણેજ પર હુમલો
જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે ખેતીની જમીનના વિવાદમાં સગા મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે મામા સહિત બે આરોપીઓ…
View More જામજોધપુરના ભૂપત આંબરડીમાં જમીનના ડખ્ખામાં સગા મામાએ કર્યો ભાણેજ પર હુમલોજામજોધપુર નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, 18.94 લાખનો મુદ્દામાલ જપ્ત
જામજોધપુર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમિયાન મોટી ગોપ ગામ નજીક કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂૂથી ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કારમાંથી…
View More જામજોધપુર નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, 18.94 લાખનો મુદ્દામાલ જપ્તજામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદ
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ…
View More જામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદજામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકાર
લાંબી ઇંતેજારી બાદ જામજોધપુર પંથકમાં આગમન કરેલા મેઘરાજાએ જાણે ટી-20ની જેમ સટાસટી બોલાવી હોય તેમ માત્ર પાંચ કલાકમાં જ સાત ઇંચ વરસાદ પડી જતા સમગ્ર…
View More જામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકારજામજોધપુરના ભોજાબેડી નજીક મેટાડોર પલટી જતા શ્રમિકોને ઈજા : સારવાર માટે ખસેડાયા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામ નજીક મેટાડોર પલટી ખાઈ જતા છ થી સાત શ્રમિકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જે તમામ ને સારવાર માટે…
View More જામજોધપુરના ભોજાબેડી નજીક મેટાડોર પલટી જતા શ્રમિકોને ઈજા : સારવાર માટે ખસેડાયા