રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી અંબિકાનગર ગલીમાં રહેતા અને સોનીકામનો વ્યવસાય કરતા 42 વર્ષીય હાર્દીપભાઈ રસીકભાઈ ધોરડા નામના વેપારી સાથે 10 લાખ રૂૂપિયાની છેતરપિંડી થઈ…
View More જસદણમાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવાના નામે સોની વેપારી સાથે રૂા.10 લાખની ઠગાઈJasdan news
ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટ
જસદણના ખારચીયા(જામ) ગામે પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની એમ.એમ. યાન્સ પેઢીમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્વીફ્ટ કાર લઈને ધસી આવેલ ઉદય ધાધલ નામના શખ્સે…
View More ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટજસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલો
જસદણના ગઢડીયા ગામે ઘઉંની ગુણી સાફ કરતી વખતે રજ ઉડવા મુદ્દે સસરાએ પુત્રવધુને માર માર્યો હતો. જનેતાને છોડાવવા વચ્ચે પડેલી 14 વર્ષની સગીરાને દાદાએ કોસનો…
View More જસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલોજસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોત
જસદણના કુંદણી ગામે રહેતાં ખેડુત ગુરૂૂવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા બાદ ગઇકાલે તેમની જ વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવતાં…
View More જસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોતજસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી
ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત જોઇ કારખાનેદારે સંપર્ક કરતા ફસાયા, સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો જસદણમાં ક્રેડિટ કાર્ડ મેળવવા અને લિમિટ વધારવાની લાલચમાં કારખાનેદાર સાથે રૂૂ.1.90…
View More જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડીજસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકાર
જસદણ શહેરમાં સતત છઠ્ઠી વખત નંદી મહારાજ ઉપર એસિડથી હુમલો થતાં નરાધમ હરામખોરો ઉપર ફીટકાર વરસી રહયો છે સાથે સાથે જવાબદાર તંત્રની કામગીરી સામે લાખ…
View More જસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકારત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડી
જસદણના બળધોઈ ગામમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનને ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ કરવા તથા વ્યાજખોરીના ચુંગાલમાં ફસાવી ગેરકાયદેસર રીતે વ્યાજનો…
View More ત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડીજસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસ
જસદણના સોમલપર ગામના એક ખેડૂત વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇકની એજન્સી શરૂૂ કરવા માટે 2 લાખ રૂૂપિયા વ્યાજે લેનાર ખેડૂતે…
View More જસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસમહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદ
જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી નિલેશ કાળુ કટારાને…
View More મહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદજસદણના યુવકને ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતીએ શીશામા ઉતારી રૂા.6.31 લાખ પડાવ્યા
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી લાગણીનો ફાયદો ઉઠાવી લગ્નનું વચન આપી અને જર્મનીથી કિંમતી ગિફ્ટ મોકલ્યાનું કહી યુવતી પાસેથી રૂૂ.6.31 લાખ પડાવી લીધા હતા. આખરે…
View More જસદણના યુવકને ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતીએ શીશામા ઉતારી રૂા.6.31 લાખ પડાવ્યા