જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજને કાળાબજારમાં વેચવાનું આખું રેકેટ સક્રિય…
View More માંગરોળમાંથી બે બોલેરોમાંથી 8790 કિલો શંકાસ્પદ અનાજ ઝડપાયુંMangrol news
માંગરોળના ચંદવાણામાં બે બાઈક વચ્ચે ટક્કર: વૃદ્ધનું મોત, એક ગંભીર
માંગરોળના ચંદવાણા ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું અને 1ને ઇજા પહોંચી હતી. પ્રભુદાસભાઈ વલ્લભભાઈ કાલરીયા (ઉં.વ. 70) તેમના…
View More માંગરોળના ચંદવાણામાં બે બાઈક વચ્ચે ટક્કર: વૃદ્ધનું મોત, એક ગંભીરમાંગરોળ નજીક અજાણીયા કારના ચાલકે રિક્ષાને ઠોકરે લીધી, એકનું મોત
રિક્ષામાં સવાર છ લોકો ઇજાગ્રસ્ત, મૃતક તેના સાળાનું સગપણ જોવા માટે કેશોદ જતા હતા કેશોદના માંગરોળ રોડ પર રીક્ષાને કારના ચાલકે ઠોકરે લેતા રીક્ષામાં સવાર…
View More માંગરોળ નજીક અજાણીયા કારના ચાલકે રિક્ષાને ઠોકરે લીધી, એકનું મોતમાંગરોળમાં માથા ફરેલી શિક્ષિકાએ વિદ્યાર્થીને માથામાં પાટીયું ફટકાર્યું
શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ, આક્ષેપો સાચા ઠરશે તો શિક્ષિકા સામે કાર્યવાહી થશે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે શિક્ષણજગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે.…
View More માંગરોળમાં માથા ફરેલી શિક્ષિકાએ વિદ્યાર્થીને માથામાં પાટીયું ફટકાર્યુંમાંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના…
View More માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુમાંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને…
View More માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યોમાંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો
48.90 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો સાથે કોન્સ્ટેબલ સતત સંપર્કમાં હતો જૂનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ડિસેમ્બર 2025ના કરવામાં આવેલી દારૂૂ…
View More માંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયોગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયો
યુપીના શખ્સની ધરપકડ, મંગાવનાર અને મોકલનાર થાણેના શખ્સની શોધખોળ પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક…
View More ગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયોઠંડીએ પ્રથમ ભોગ લીધો, માંગરોળમાં ઠુંઠવાઇ જવાથી માછીમાર યુવકનું મોત
રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રિના સમયે…
View More ઠંડીએ પ્રથમ ભોગ લીધો, માંગરોળમાં ઠુંઠવાઇ જવાથી માછીમાર યુવકનું મોતમાંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ઈજાગ્રસ્ત લોકોને માંગરોળ-જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ…
View More માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા