અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત…
View More અમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યોamreli
અજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યું
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામના સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કરતાં સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. અજગર દ્વારા શિકાર કરવામાં આવેલા હરણને તે આખેઆખું ગળી…
View More અજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યુંઅમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખની ઠગાઇના ગુનામાં ધરપકડ
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈ અને પુત્ર સામે વડોદરા શહેરના 3 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,…
View More અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખની ઠગાઇના ગુનામાં ધરપકડ13 વર્ષે સગીરા ઘરેથી ભાગી ગઇ, મળી ત્યારે 4 બાળકની માતા હતી!
તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના કેસના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે ફરીથી ઝીણવટભરી તપાસ શરૂૂ કરી હતી. જેમાં 12 વર્ષ પહેલાં એક 13 વર્ષની…
View More 13 વર્ષે સગીરા ઘરેથી ભાગી ગઇ, મળી ત્યારે 4 બાળકની માતા હતી!લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…
View More લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકી
અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો એકત્ર થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂૂબરૂૂ…
View More 15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકીરાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયો
અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી ગોંડલ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. 12.75 લાખથી…
View More રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયોફતેપુર ભોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાન
અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર) ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા…
View More ફતેપુર ભોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાનઅમરેલીમાં ધરતી ધ્રુજી : સવારે 2.9 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકો
કેન્દ્રબિંદુ શહેરથી 39 કિ.મી.દૂર, કોઈ નુકસાની નહીં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં શનિવારે સવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના માહિતી મુજબ આ ભૂકંપની…
View More અમરેલીમાં ધરતી ધ્રુજી : સવારે 2.9 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકોઅમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યો
અમરેલી જિલ્લા પોલીસની બાળ સુરક્ષા અને કલ્યાણ માટેની અનોખી પહેલ ’મિશન સ્માઇલ’ને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ…
View More અમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યો