જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ નજીક રામજી મંદિરના સંચાલન અને મહંત શ્રેયાંશદાસજી સામે સ્થાનિક સાફ-સફાઈ કામદારો તેમજ પાર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા…
View More જૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસનીJunagadh
વગર દૂધાળા પશુઓએ દરરોજ 850 લિટર દૂધ બનાવનાર ઝબ્બે
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાનું રેકેટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી નકલી દૂધ બનાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જૂનાગઢમાં ક્રાઇમ…
View More વગર દૂધાળા પશુઓએ દરરોજ 850 લિટર દૂધ બનાવનાર ઝબ્બેજુનાગઢના ચોરવાડમાં જુગારધામ પર દરોડો, 20 જુગારીઓ ઝડપાયા
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે કાયદો અને વ્યવસ્થાને વેગ આપતી એક મહત્વપૂર્ણ પોલીસ કાર્યવાહીમાં, સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા 20 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા…
View More જુનાગઢના ચોરવાડમાં જુગારધામ પર દરોડો, 20 જુગારીઓ ઝડપાયાજૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલના તમામ 10 ઉમેદવારોનો જંગી વિજય
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલે વિરોધીઓનો સદંતર સફાયો કરીને તમામ બેઠકો પર એકતરફી ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી…
View More જૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલના તમામ 10 ઉમેદવારોનો જંગી વિજયજૂનાગઢની ભાગોળે એક સાથે 10 સિંહોની લટાર
જૂનાગઢ શહેર નજીક પ્લાસવા રોડ અને વેલનાથપરા વિસ્તારમાં 10 સિંહનું ટોળું રસ્તા પર મુક્તપણે લટાર મારવા નીકળતા લોકોને પરસેવો છુટી ગયો હતો. રાત્રિના સમયે શિકારની…
View More જૂનાગઢની ભાગોળે એક સાથે 10 સિંહોની લટારજૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસ
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ…
View More જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલો
જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ ક્ષેત્રમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારના સમયે ભારે હોબાળો અને હિંસક બનાવ સામે આવ્યો છે. વાડીના મેનેજર રામજીભાઈ બાલસ પર…
View More ભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલોમાણાવદરમાં મહાદેવ મંદિરે શિવલિંગ પર સાપ દેખાતા ભકતો ઉમટી પડ્યા
માણાવદરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન એક અનોખી ઘટના બની હતી. મંદિરના શિવલિંગ પર અચાનક એક સાપ પ્રગટ થયો…
View More માણાવદરમાં મહાદેવ મંદિરે શિવલિંગ પર સાપ દેખાતા ભકતો ઉમટી પડ્યાજૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતો
ગાંધીનું ગુજરાત કે જ્યાં નશા પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટના હજુ થોડા દિવસ પહેલા…
View More જૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતોજૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલે
બોગસ શિક્ષકો મામલે સાનુકૂળ રિપોર્ટ મેળવવા જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી રૂૂ. 10 લાખની લાંચ આપવા આવવાના હતા તે દિલ્હીની હોટલ રેડીશન બ્લુના વેઇટિંગ રૂૂમમાં…
View More જૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલે