રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ બનતાં…
View More કાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યાmurder
છેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધી
શહેરના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ સામેની શેરીમાં ચાલી રહેલા એક મકાનના બાંધકામ સ્થળે ગત સોમવારની રાત્રે એક અત્યંત…
View More છેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધીવાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ગઈકાલે રાત્રિના સમયે એક સનસનાટીભરી અને રક્તરંજિત ઘટના સામે આવી છે, જેમાં 38 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા…
View More વાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલધારકની સરાજાહેર હત્યા
ગોંડલ શહેરમાં વછેરાનાં વાડા માં ચાલી રહેલા આઇકોનિક મેળામાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેળામાં ફોટોફ્રેમ અને ભગવાન ની છબીઓ વેંચવાનો…
View More ગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલધારકની સરાજાહેર હત્યાકચ્છમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના કટકા કરી તળાવમાં ફેંકી દીધા
પ્રેમસંબંધની જાણ થઇ જવાના ડરે આચર્યો ખોફનાક હત્યાકાંડ લોખંડના સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશના ટૂકડા કર્યા કચ્છના અંજારમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલા…
View More કચ્છમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના કટકા કરી તળાવમાં ફેંકી દીધાવૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનાર સીરિયલ કીલર ઝડપાયો
ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની હત્યામાં નિર્દોષ છૂટેલા હવસખોરનું હેવાની કૃત્ય સંસ્કારી નગરી રાજકોટમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ ઘટના…
View More વૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનાર સીરિયલ કીલર ઝડપાયો60 લાખનું પેકેજ કમાતા સોફટવેર એન્જિનિયરની સાસરિયા દ્વારા હત્યા
પત્ની સાથેના ઘરેલુ ઝઘડા બાદ 31 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરને તેના સાસરિયાઓએ દિલ્હીના ઘરે માર માર્યો હતો. પીડિત પરિવારે તેની પત્ની અને છ થી સાત અન્ય…
View More 60 લાખનું પેકેજ કમાતા સોફટવેર એન્જિનિયરની સાસરિયા દ્વારા હત્યાઅમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યા
અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં ગુજરાતી વેપારીની હત્યા કરી લૂંટની ઘટના બની છે. લૂંટની ધટનાને અંજામ આપવા માટે સ્ટોરમાં આરોપી ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું…
View More અમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યાજામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ
જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર…
View More જામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસહૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડી
ગુનો નોંધ્યા પછી આરોપીને જવા દીધો તેલંગાણાની રાજધાની હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલ બહાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી…
View More હૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડી