લોધિકા તાલુકાના ઢોલરા ગામે એક અત્યંત દુ:ખદ અને કરૂૂણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 66 વર્ષીય મહેશભાઈ જીવરાજભાઈ ધામેચા પોતાના ઘરેથી દૂધ લેવા માટે…
View More ઢોલરામાં ‘સરપ’ પકડવાના અનુભવી વૃધ્ધનું કાળોતરો દંશી જતા સારવારમાં મોતgujarat news
સોમવારથી DILRના વર્ગ-3 કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ શરૂ
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા જમીન દફતર ખાતાના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરવા…
View More સોમવારથી DILRના વર્ગ-3 કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ શરૂકાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યા
રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ બનતાં…
View More કાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યાગુજરાતમાં 18500 સ્થળે એક સાથે 88 લાખથી વધુ આશીર્વાદના દીવડા
વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આયોજન, 25 આઇકોનિક સ્થળે મહાનુભાવોની હાજરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 76માં જન્મ દિવસની આજે ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી…
View More ગુજરાતમાં 18500 સ્થળે એક સાથે 88 લાખથી વધુ આશીર્વાદના દીવડારાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં SMCએ લીંબડી-રાજકોટ હાઇવે પરથી 20,976 બોટલનો વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત દારૂૂની કિંમત રૂૂ. 94.84 લાખ છે, જ્યારે…
View More રાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોઅંબાજીના દાનમાંથી ભાજપનો રાજકીય જલ્સો ‘ચંદા ચોરી’ સમાન : કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબ, મધ્યમવર્ગ અને દેશ-વિદેશના કરોડો…
View More અંબાજીના દાનમાંથી ભાજપનો રાજકીય જલ્સો ‘ચંદા ચોરી’ સમાન : કોંગ્રેસઅયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો
શહેરના અયોધ્યા ચોક પાસે એક બેકાબૂ બનેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા…
View More અયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યોસુરતના સાંસદ અને હીરા ઉદ્યોગપતિની પ્રોફાઇલ બનાવી ઠગાઇ કરતી ગેંગ પકડાઇ
સુરત સાયબર ક્રાઈમ સેલે સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના નામ, ફોટોગ્રાફ અને ઓળખનો દુરૂૂપયોગ કરી સોશિયલ મીડિયા મારફતે સાયબર છેતરપિંડી આચરતી મેવાતી ગેંગના બે…
View More સુરતના સાંસદ અને હીરા ઉદ્યોગપતિની પ્રોફાઇલ બનાવી ઠગાઇ કરતી ગેંગ પકડાઇવેપારી સહિત 4ને શિકાર બનાવતી સાયબર ગઠીયા ગેંગ
રાજકોટ જીલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શાપર-વેરાવળ, પડધરી, ગોંડલ અને મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઇન છેતરપિંડીના ચાર અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે.…
View More વેપારી સહિત 4ને શિકાર બનાવતી સાયબર ગઠીયા ગેંગપડધરીના ખેડૂતને સોની વેપારીએ નકલી ચાંદીની વસ્તુ ધાબડી દીધી
ચાંદીની મૂર્તી, તુલસી કયારો અને કંકાવટીને બદલે ધાતુની વસ્તુ પધરાવી દેતા ફરીયાદ પડધરીના મેઈન બજારમાં આવેલ જાણીતી દુકાન ’ચેતન જ્વેલર્સ’ના માલિક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલા સામે…
View More પડધરીના ખેડૂતને સોની વેપારીએ નકલી ચાંદીની વસ્તુ ધાબડી દીધી