જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ પંથક માંથી એક કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ માહિતી ના આધારે…
View More ધ્રોલમાં કાર મારફતે ઘુસાડવામાં આવતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડાયોDhrol news
ધ્રોલ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2.40 લાખના વાયરની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા વિસ્તારમાં આવેલા 3 સોલાર પ્લાન્ટમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરી કરી…
View More ધ્રોલ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2.40 લાખના વાયરની ચોરીધ્રોળ તાલુકાના લતીપર ગામે એક વેપારી બુઝુર્ગ ઉપર જીવલેણ હુમલો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લતીપર ગામ ખાતે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. અને જૂની અદાવતના કારણે એક વેપારી બુઝુર્ગ ઉપર હુમલો…
View More ધ્રોળ તાલુકાના લતીપર ગામે એક વેપારી બુઝુર્ગ ઉપર જીવલેણ હુમલોધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ગઈકાલે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખારવા ગામના રહેવાસી અને ધ્રોળ ની ધારેશ્વર ડેરીમાં પોતાની…
View More ધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોતધ્રોલના હાડાટોડા ગામે પતિના ડરથી બાઇકમાંથી પત્ની કૂદી પડી
ધ્રોલ તાલુકાના હાડાટોડાથી માણેકપર રસ્તા પર પતિની બાઈકની પાછળ બેઠેલા પત્ની મોટરસાયકલમાથી કુદી જતાં આરોપીએ ઉશ્કેરાઈ લાકડી અને પથ્થર વડે માર મારતાં મામલો પોલીસમાં લઇ…
View More ધ્રોલના હાડાટોડા ગામે પતિના ડરથી બાઇકમાંથી પત્ની કૂદી પડીધ્રોલની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઈ આપઘાત
ધો. 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનું કારણ અકબંધ, પરિવારમાં ગમગીની છવાઈ જામનગર જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થી જીવનને ઝંઝોળતી દુખ:દ ઘટના સામે આવી છે. ધ્રોલ સ્થિત…
View More ધ્રોલની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઈ આપઘાતધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એકસીસ બેંકમાં નોકરી કરવી રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા નામની 28 વર્ષની મહિલા બેંક કર્મચારી એ 13મી જાન્યુઆરીના દિવસે…
View More ધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાતધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ખનીજ ચોરી શરૂૂ થયાના અહેવાલ મળ્યા બાદ તરત જ ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકતાં ખનીજચોરોમાં સોંપો પડી ગયો હતો.…
View More ધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્તધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલાં આશાપુરા મંડપ સર્વિસના ગોડાઉનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોબા સેગવા ગામના વતની…
View More ધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોતધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો
ધ્રોલમાં વેપારીએ ઉધારીના રૂૂપિયા માંગતા બે શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઉધારીમાં સિગરેટ લઈને રૂૂપિયા ન આપનાર…
View More ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો