કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુરુવારે વાહનોના ’પોલ્યુશન અંડર કંટ્રોલ’ (ઙઞઈ) સર્ટિફિકેટની માન્યતા અંગેના સુધારેલા નિયમોનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. સત્તાવાર ગેઝેટ…
View More PUC નિયમોમાં ફેરફાર: જૂના વાહનોમાં દર ત્રણ મહિને રીન્યુઅલCategory: રાષ્ટ્રીય
UPI ચાર્જિસને UPની ચૂંટણી સુધી બ્રેક
UPI દ્વારા પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચાર છે. ₹2,000થી વધુના વ્યવહારો પર ’મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ કરવાનો પ્રસ્તાવ ફરી એકવાર મુલતવી રાખવામાં આવી…
View More UPI ચાર્જિસને UPની ચૂંટણી સુધી બ્રેકઅમિત શાહ પછી મોદીને પણ જેલમાં નાખવાનો પ્લાન હતો: મોઇલીનો ધડાકો
કેન્દ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધની તપાસ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે…
View More અમિત શાહ પછી મોદીને પણ જેલમાં નાખવાનો પ્લાન હતો: મોઇલીનો ધડાકોબોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને મળી ધમકી, બાબા સિદ્દીકી હત્યાકાંડના વોન્ટેડ જીશાન અખ્તરનું નામ સામે આવ્યું
બોલિવૂડ સ્ટાર્સને મળી રહેલી ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમિતાભ બચ્ચન, તુષાર કપૂર અને આયુષ્માન ખુરાના સહિત અનેક હસ્તીઓને મળેલી ધમકીઓ…
View More બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને મળી ધમકી, બાબા સિદ્દીકી હત્યાકાંડના વોન્ટેડ જીશાન અખ્તરનું નામ સામે આવ્યુંસાઉથના સુપર સ્ટાર સૂર્યાની ફિલ્મ ‘સીન’ની કમાણી 150 કરોડને પાર
‘રામાયણ’ના તોફાન વચ્ચે પણ દર્શકોએ આવકારી સાઉથના સુપરસ્ટાર સૂર્યા આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘સીન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સુર્યાએ ફરી એકવાર પોતાની જોરદાર અભિનયની…
View More સાઉથના સુપર સ્ટાર સૂર્યાની ફિલ્મ ‘સીન’ની કમાણી 150 કરોડને પારમુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને સમર્પિત ‘બેટોગ્રાફી’ વિભાગ શરૂ
‘ક્રિકેટિંગ ગોડ’ ગણાતા સચિન તેંડુલકરની કરીઅર સાથે જોડાયેલી યાદગાર વસ્તુઓ હવે ક્રિકેટલવર્સ એક જ સ્થળે માણી શકશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત એમસીએ શરદ પવાર ક્રિકેટ…
View More મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને સમર્પિત ‘બેટોગ્રાફી’ વિભાગ શરૂT-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો યઝુવેન્દ્ર ચહલ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલના સમયમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માં રમતા જોવા મળી રહ્યા છે, જ્યાં તેમણે તમિલનાડુ અને…
View More T-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો યઝુવેન્દ્ર ચહલઉજવણી વચ્ચે આંચકો, ICCએ ટીમ ઇન્ડિયાને ફટકાર્યો મેચ ફીના 35 ટકાનો દંડ
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી અને નિર્ણાયક વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા રોમાંચક વિજય મેળવ્યો હતો. એક તરફ સીરિઝ જીત્યાનો જશ્ન મનાવવામાં આવી…
View More ઉજવણી વચ્ચે આંચકો, ICCએ ટીમ ઇન્ડિયાને ફટકાર્યો મેચ ફીના 35 ટકાનો દંડગોલમાલ-5માં બે નવા ગીત ઉમેરાયા, મુંબઇમાં થશે શુટિંગ
ગોલમાલ ફ્રેન્ચાઇઝીમાં ફરી સંગીતનો ધમાકો ગોલમાલ ફાઈવમાં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરવાનો ર્નિણય લેવાયો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અજય દેવગણ, અક્ષય કુમાર સહિતની સ્ટારકાસ્ટ પર ગીતોનું…
View More ગોલમાલ-5માં બે નવા ગીત ઉમેરાયા, મુંબઇમાં થશે શુટિંગKKRને મળશે અમેરિકી પાર્ટનર જય મહેતા 22.5 ટકા હિસ્સો વેચશે
એક બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ ના ફ્રેન્ચાઇઝીએ અજિંકય રહાણે, આકાશદીપ અને રચિન રવીન્દ્ર સહિતના કેટલાક ખેલાડીઓને 16મી ડિસેમ્બરની હરાજી માટે છૂટા કર્યા છે ત્યાં…
View More KKRને મળશે અમેરિકી પાર્ટનર જય મહેતા 22.5 ટકા હિસ્સો વેચશે