નર્મદા પાર્કના ફલેટમાંથી પિસ્તોલ અને કારતુસ સાથે નામચીન શખ્સ પકડાયો

શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શરૂૂ કરેલ ઝુબેશ અંતર્ગત શહેર એસઓજી ની ટીમે ચોક્કસ બાતમીના આધારે નર્મદા પાર્કમાં એક…

View More નર્મદા પાર્કના ફલેટમાંથી પિસ્તોલ અને કારતુસ સાથે નામચીન શખ્સ પકડાયો

સ્પા અને મકાનમાં ચાલતા બે કૂટણખાના ઝડપાયા

રાજકોટ શહેરમાં સ્પા અને રહેણાંક મકાનોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા એક સ્પા અને રેસકોર્સ પાર્ક…

View More સ્પા અને મકાનમાં ચાલતા બે કૂટણખાના ઝડપાયા

સાયલાના ધમરાળામાં ખેતરમાં કપાસની ગાંસડી પાસે પોટલામાંથી 5.39 કિલો ગાંજો મળ્યો

સાયલા તાલુકાના ધમરાળા ગામની સીમમાં આવેલા સેજકપર વિસ્તારના ખેતરમાં યુવકના કબજા ભોગવટાના ખેતરમાં કપાસની ગાંસડીઓ પાસે પડેલા સફેદ પોટકામાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. એસઓજીની…

View More સાયલાના ધમરાળામાં ખેતરમાં કપાસની ગાંસડી પાસે પોટલામાંથી 5.39 કિલો ગાંજો મળ્યો

ભગવતીપરાના કોપરગ્રીન પાસેથી 34.69 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો

રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરફેર પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે…

View More ભગવતીપરાના કોપરગ્રીન પાસેથી 34.69 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો

વડોદરામાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી AK-47સાથે ઝડપાયો

પાકિસ્તાન સ્થિત હેન્ડલરના ઇશારે વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવે તે પૂર્વે અઝજની ટીમે ઝડપી લીધો, મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને…

View More વડોદરામાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી AK-47સાથે ઝડપાયો

મીઠાપુરમાં સગીરા ઉપર છ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ

મીઠાપુરમાં સમાજને હચમચાવી નાખે અને કાયદા-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે તેવો એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો બનાવ મીઠાપુર પંથકમાંથી પ્રકાશમાં આવ્યો છે. મીઠાપુર વિસ્તારમાં…

View More મીઠાપુરમાં સગીરા ઉપર છ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ

ગાંધીધામમાં વીમા એજન્ટે 18 ટ્રકની બોગસ વીમા પોલીસી બનાવી 8.86 લાખની ઠગાઇ

શહેરના એક વીમા એજન્ટ વિરુદ્ધ 18 ટ્રકની બોગસ વીમા પોલિસી બનાવી તેને સાચા તરીકે રજૂ કરી કુલ રૂૂા.8,86,360ની ઠગાઈ, વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ અંજાર પોલીસ…

View More ગાંધીધામમાં વીમા એજન્ટે 18 ટ્રકની બોગસ વીમા પોલીસી બનાવી 8.86 લાખની ઠગાઇ

રો-રો ફેરી સર્વિસમાં આવેલો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ કામગીરી પાર પાડી સુરતના હજીરા તરફથી રો-રો ફેરી સર્વિસ મારફતે દરિયાઈ માર્ગે ઘોઘા આવેલ ભારતીય…

View More રો-રો ફેરી સર્વિસમાં આવેલો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

પિતા કે શેતાન?: 11 માસના પુત્રને ઉંબરા સાથે ભટકાડી હત્યાનો પ્રયાસ

કોટડા સાંગાણી તાલુકાના વાછરા ગામે માનવતાને શર્મસાર કરતી અને હૃદય કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. પત્ની સાથેના ઘરેલુ ઝઘડા અને શંકાના વહેમમાં…

View More પિતા કે શેતાન?: 11 માસના પુત્રને ઉંબરા સાથે ભટકાડી હત્યાનો પ્રયાસ

80 હજારની ઉઘરાણી માટે યુવકને લસ્સીમાં ઘેનના ટિકડા પીવડાવી ભાદરમાં ડૂબાડી દીધો

જૂનાગઢમાં પૈસાની ઉઘરાણી મામલે પિતા અને પુત્રએ મળીને 27 વર્ષીય સમીર નામના યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકને લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી બેભાન…

View More 80 હજારની ઉઘરાણી માટે યુવકને લસ્સીમાં ઘેનના ટિકડા પીવડાવી ભાદરમાં ડૂબાડી દીધો