મોરબી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ અપમૃત્યુની સાત ઘટનામાં 7 વ્યક્તિના મોત થયા છે જે તમામ બનાવોની નોંધ કરી પોલીસ ટીમોએ તપાસ ચલાવી…
View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ : 7 લોકોના અપમૃત્યુdog attack
મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો
મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. જાણવા મળતી વિગતો મુજબ…
View More મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધોસિલ ગામે હડકાયા શ્ર્વાનનો આતંક: 22 લોકોને બચકાં ભર્યા
ત્રણ દિવસથી હિંસક બનેલા શ્ર્વાનના ભયથી લોકોમાં ફફડાટ: ‘કૂતરાને પકડી જાવ કા બંદૂકે દઇ દો’ તેવી ગ્રામજનોની માંગ જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામમાં છેલ્લા ત્રણ…
View More સિલ ગામે હડકાયા શ્ર્વાનનો આતંક: 22 લોકોને બચકાં ભર્યામોરબીના ઊચી માંડલ ગામે સાત વર્ષના માસૂમ બાળકને કૂતરાએ પીંખી નાખ્યો
રાજ્યભરમાં રખડતા શ્ર્વાનનો આંતક વધી રહ્યો હોય તેમ અવાર નવાર શ્ર્વાનોએ અનેક લોકોને લોહી લુહાણ કર્યાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં…
View More મોરબીના ઊચી માંડલ ગામે સાત વર્ષના માસૂમ બાળકને કૂતરાએ પીંખી નાખ્યોબગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યા
બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. આ વિસ્તારમાં રખડતા આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં…
View More બગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યાભોમેશ્ર્વરમાં હડકાયા કૂતરાએ નિદ્રાધીન વૃધ્ધાને બચકા ભર્યા
શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે રખડતાં ઢોર અને શ્ર્વાનોના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે રખડતાં શ્ર્વાનોના ખસીકરણ માટે તંત્ર દ્વારા કરવામાં આવતી ઢીલી…
View More ભોમેશ્ર્વરમાં હડકાયા કૂતરાએ નિદ્રાધીન વૃધ્ધાને બચકા ભર્યાવડિયામાં શ્ર્વાનનો આતંક, સાત વર્ષના બાળકને ફાડી ખાદ્યો
એક મહિનામાં ચોથી ઘટના, શ્ર્વાનોને પીંજરે પૂરવા લોકોની માંગ અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ખાન ખીજડીયા ગામે ફરી શ્વાનો નો આતંક સામે…
View More વડિયામાં શ્ર્વાનનો આતંક, સાત વર્ષના બાળકને ફાડી ખાદ્યોજેતપુરમાં હડકાયા શ્ર્વાને બે વૃધ્ધા સહિત આઠને બચકા ભરી લેતા ફફડાટ
જેતપુર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં એક હિંસક બનેલા શ્વાને એક જ દિવસમાંઅનેક લોકોને બચકાં…
View More જેતપુરમાં હડકાયા શ્ર્વાને બે વૃધ્ધા સહિત આઠને બચકા ભરી લેતા ફફડાટવડિયામાં શિકારી શ્ર્વાનનો આતંક, સાત વર્ષના બાળકને અનેક બચકાં ભર્યા
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ખાન ખીજડીયા ગામે ખેતીક્ષેત્રમાં કામ કરતા ખેતમજૂર પરીવાર પર કરુણ ઘટના સામે આવતી જોવા મળી છે. ખાન…
View More વડિયામાં શિકારી શ્ર્વાનનો આતંક, સાત વર્ષના બાળકને અનેક બચકાં ભર્યાવેરાવળમાં શ્રમિક પરિવારની સાડા 3 વર્ષની બાળકીને શ્ર્વાને પીંખી નાખી
ગીર સોમનાથના વેરાવળ ખાતે મજુરી અર્થે આવેલા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીની શ્ર્વાને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી…
View More વેરાવળમાં શ્રમિક પરિવારની સાડા 3 વર્ષની બાળકીને શ્ર્વાને પીંખી નાખી