કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસણી દરમિયાન ગેરરીતિ સામે આવતા ગેરરિતી આચરનારા 5રવાનેદારો વિરુધ્ધ જિલ્લા કલેકટર તથા જિલ્લા પુરવઠા અઘિકારી દ્વારા...
તાલુકાના દયાપર ગામનો યુવાન રાજ લીંબાણી આવતી ફેબ્રુ. 2024માં 18 વર્ષ પૂર્ણ કરશે તે પહેલાં જ આગામી 8મી ડિસે.થી શરૂૂ થનારા એશિયા કપ અન્ડર-19માં પસંદગી થતાં...
શિયાળાની સીઝન શરૂૂ થતા રખડતા શ્વાન કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જેથી સૌ કોઈ તકેદારી વધારી રહ્યા છે, પણ કચ્છમાં સંભવત પ્રથમ વખત એવી ઘટના...
શિયાળાની સીઝન શરૂૂ થતા રખડતા શ્વાન કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જેથી સૌ કોઈ તકેદારી વધારી રહ્યા છે, પણ કચ્છમાં સંભવત પ્રથમ વખત એવી ઘટના...
પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાણે પ્રતિદિન કથળી રહી હોય તેમ એક બાદ એક ચોરી, હત્યા અને લૂંટ સહિતની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. ભચાઉ...
ભારતના અગ્રણી પોર્ટ પૈકી એક અદાણી મુંદ્રા પોર્ટ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ જાહેર કરતાં આનંદ અનુભવે છે. અદાણી મુન્દ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા ફર્ટિલાઇઝર...
કંબોડિયાથી રેડિમેઈડ ગારર્મેન્ટની આડમાં ઘૂસાડવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું કચ્છનું મુન્દ્રા પોર્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા...