જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહણ આંટાફેરા મારતા હોવાની ઘટનાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. સિંહણના ફૂટપ્રિન્ટ તેમજ વીડિયો લોકેશનના આધારે…
View More ધ્રોલ પંથકમાં વનરાણી સિંહણનું આગમન, કાંકરીચાળો નહીં કરવા વન વિભાગની અપીલDhrol
ધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોત
ધ્રોલ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા સણોસરા ગામના પાટિયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં મિત્રના ખબર-અંતર પૂછવા જઈ રહેલા ધ્રોલ તાલુકાના ન્યારા ગામના બે…
View More ધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોતધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે ખાણખનિજના દરોડા
લોડર અને ટ્રેક્ટર સાથે આશરે રૂૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાના આધારે ધ્રોલ-જોડિયા રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.…
View More ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે ખાણખનિજના દરોડાધ્રોલમાં 10 ટકાના રાક્ષસી વ્યાજે 25 હજાર આપી 1.15 લાખ વસૂલ્યા પછી વધુ ઉઘરાણી માટે ધમકી
ધ્રોલના ચંદનવાસ વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારે ધીરધાર લાઇસન્સધારક સામે ઊંચા વ્યાજે નાણાં આપીને મુદ્દલ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ વ્યાજ અને મુદ્દલની…
View More ધ્રોલમાં 10 ટકાના રાક્ષસી વ્યાજે 25 હજાર આપી 1.15 લાખ વસૂલ્યા પછી વધુ ઉઘરાણી માટે ધમકીધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા
જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા ચકચારી અપહરણ અને સગીરા પર દુષ્કર્મના કેસમાં નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો…
View More ધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજાધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામની સીમમાં એક કારખાનાની પાછળ આવેલા મકાનમાં ચાલતી કથિત ધર્માંતરણ પ્રવૃત્તિનો હિન્દુ સેનાએ પર્દાફાશ કર્યો છે. દર રવિવારે સેવા અને…
View More ધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્રધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યું
મોટામાંડવા ગામની સીમમાં આપઘાતનો પ્રયાસ કરનાર શ્રમિક સગીરાને સારવારમાં ખસેડાઈ ધ્રોલના લાખાણી ગામે રહેતાં શ્રમિક પરિવારની સગીરા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરત ફરી હતી.…
View More ધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યુંધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
અન્ય ચાર વ્યક્તિને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા: મોરબીથી ધ્રોલ તરફ આવતી અર્ટિંગા કાર અને જામનગર તરફ જતી બોલેરો સામસામે અથડાતા બન્ને કાર પડીકું વળી…
View More ધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોતધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો
જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જિલ્લા…
View More ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયોધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં સર્વે નં. 571ની અંદાજે 300 એકર ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના પશુપાલકો દ્વારા મુખ્યમંત્રી,…
View More ધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ