જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂા.1,37,000 કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં…
View More જામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડJamjodhpur news
જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં ભેંસો ચરાવતા માલધારી પર વિજળી પડતા મોત
કમોસમી વરસાદે ભરવાડનો જીવ લીધો જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાના કારણે એક માલધારીનો ભોગ લેવાયો છે. વરસાદી વીજળી પડવાથી એક માલધારીનું મૃત્યુ…
View More જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં ભેંસો ચરાવતા માલધારી પર વિજળી પડતા મોતજામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
એન.ટી.પી.સી. કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર સરકારી જમીનમાંથી માટી ખોદી બારોબાર વહેંચી નાખવાનો સરપંચનો આક્ષેપ જામજોધપુર તાલુકાના મેઘપર ગામે એન . ટી. પી, સી.…
View More જામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગજામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો એક મામલો જામજોધપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને એક ખેડૂત બે વ્યાજખોરોની ચુગાલમાં…
View More જામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યાજામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
જામ જોધપુર તાલુકાના માલવડા નેશ સીમવિસ્તારમાં થી દેશી દારૂૂ બનાવવા નીચાલતી ભઠ્ઠી ઉપર જામ જોધપુર પી. એસ. આઈ, રબારી એ.એસ.આઈ એલ. આર ચાવડા પો. હેડ…
View More જામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇજામજોધપુર પંથકમાં 19 પવનચક્કીમાંથી રૂા.1.82 લાખના કેબલની ચોરી
જામનગર જિલ્લાના જામજોધપુર પંચકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી…
View More જામજોધપુર પંથકમાં 19 પવનચક્કીમાંથી રૂા.1.82 લાખના કેબલની ચોરીજામજોધપુરમાં 19 પવનચક્કીના 1.82 લાખના કેબલ જથ્થાની ચોરી
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી…
View More જામજોધપુરમાં 19 પવનચક્કીના 1.82 લાખના કેબલ જથ્થાની ચોરીજામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરાર
ગુજરાત મિરર, જામજોધપુર,તા.6- જામજોધપુર ગીંગણી દરવાજા પાસે જકાત નાકા પાસે આવેલ રબારી પા વિસ્તારમાં આવેલ રામા નાથાભાઈ ભારાઈના રહેણાંક વિસ્તારમાં કાપડની થેલીમાંથી અંગ્રેજી દારૂના ચપટા…
View More જામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરારજામજોધપુરના સમાણા ગામે વધુ એક બોગસ પેઢીનામાનું કૌભાંડ
જામજોધપુરના સમાણામાં બોગસ મેરેજ સર્ટિફિકેટ બની ગયાની ની તપાસ હાલ ચાલી રહી છે ત્યાં જ વધુ એક બોગસ પેઢીનામુ બની ગયા નું સામે આવ્યું છે.…
View More જામજોધપુરના સમાણા ગામે વધુ એક બોગસ પેઢીનામાનું કૌભાંડજામજોધપુરના સતાપર ગામની એકેડમીના સંચાલકને વીજ ચોરી ના કેસમાં રૂ.66.32 લાખનો દંડ
સંચાલક એક માસમાં દંડ ન ભરે તો એક વર્ષની જેલની હુકમમાં જોગવાઈ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ…
View More જામજોધપુરના સતાપર ગામની એકેડમીના સંચાલકને વીજ ચોરી ના કેસમાં રૂ.66.32 લાખનો દંડ