જમીન વિવાદમાં કોર્ટ કેસ ચાલતો હોય મામાએ દસ્તાવેજ પરત નહીં કરી ધમકી આપી ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન વિવાદ મામલે મામાએ જમીન પચાવી પડતા અને…
View More ગોંડલના ખાંડાધાર ગામે મામાએ જમીન પડાવી લેતા ભાણેજનો આપઘાતનો પ્રયાસgondal news
ગોંડલના ખાંડાધારની સગીરા ઉપર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામેથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગામના જ એક કૌટુંબિક ભાઈએ પોતાની નાની સગીર બહેન…
View More ગોંડલના ખાંડાધારની સગીરા ઉપર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ ગુજાર્યુંગોંડલ તાલુકાના ત્રાકુડામાં ખેતમજુરના હાથે વાડી માલીકના પત્નીની હત્યા
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ભાઈબીજ નાં સપર માં દિવસે લોહીયાળ ઘટના બની છે.વાડી માં ભાગીયું રાખેલા ખેત મજુરે પાવડા નાં હાથા વડે બેરહેમ વાર કરી…
View More ગોંડલ તાલુકાના ત્રાકુડામાં ખેતમજુરના હાથે વાડી માલીકના પત્નીની હત્યાગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોત
ગોંડલના બીલીયાડા ગામે ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરતો યુવાન અકસ્માતે ટ્રક પરથી ગબડી પડ્યો હતો. નીચે પટકાયેલા યુવકનું ગંભીર ઇજા પહોચવાથી મોત નીપજતા પરિવારમાં…
View More ગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોતગોંડલના પાંચિયાવદરમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, આઠ શખ્સો ઝડપાયા
ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા ફાર્મહાઉસના માલિક સહીત 8 ઇસમોને રૂૂ.3,57,000 ના…
View More ગોંડલના પાંચિયાવદરમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, આઠ શખ્સો ઝડપાયાગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણી
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોંડલના અક્ષર મંદિરે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજની તા. 04/11/2026, બુધવારના રોજ પધરામણી થઈ છે. આ માટે અક્ષર મંદિરના સમગ્ર…
View More ગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણીગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા હરાજી વિવાદમાં જિગિશા પટેલની એન્ટ્રી, સોમવારથી લડત
ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસ થી મરચાની વિપુલ આવક વચ્ચે ગુરુવારે ખેડૂતોએ શણીયા બારદાનનાં પાંચસો ગ્રામ કપાતનાં મુદ્દે હોબાળો મચાવી મરચાની હરરાજી અટકાવી હતી.…
View More ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા હરાજી વિવાદમાં જિગિશા પટેલની એન્ટ્રી, સોમવારથી લડતગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં ખેડૂતોએ હરરાજી અટકાવી
યાર્ડના સતાધીશોએ ખેડુતો અને વેપારીઓ વચ્ચે મીટીંગ ગોઠવી પણ મડાગાંઠ ઉકેલાઇ નહી: આજે પણ મરચાની હરરાજી બંધ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બુધવાર રાત થી મરચા ની…
View More ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં ખેડૂતોએ હરરાજી અટકાવીગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયો
ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા દારૂૂના કટિંગ વખતે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.35.79 લાખનો 4982 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.55.89 લાખનો મુદ્દમાલ કબજે…
View More ગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયોગોંડલમાં યુવતીને મેસેજ કરનાર યુવકને નદી કાંઠે ઉંધો લટકાવ્યો
ગોંડલમાં પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ મોકલનાર શખ્સને સમજાવવા ગયેલ 19 વર્ષીય દરજીકામ કરતા યુવક પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની સસંસનાટીભરી ઘટના સામે આવી છે.…
View More ગોંડલમાં યુવતીને મેસેજ કરનાર યુવકને નદી કાંઠે ઉંધો લટકાવ્યો