નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેના ચાર દિવસે રણજીત ટ્રોફી મેચના બીજા દિવસે ભારતના તાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી…
View More રણજી ટ્રોફી: રવિન્દ્ર જાડેજાની સદી, છત્તીસગઢ સામે સૌરાષ્ટ્ર મજબૂતsports news
ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?
અરૂણ જેટલી સ્ટેડિયમમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ડિસમ્બર માસમાં ત્રણ વન-ડે મેચની શ્રેણી યોજાનાર છે. જેમાં અગાઉ પ્રથમ વન-ડે મેચ…
View More ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?ભારતનું શાનદાર કમબેક, વે.ઇન્ડિઝને હરાવીને શ્રેણીમાં લીડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટી20 મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યું હતું અને…
View More ભારતનું શાનદાર કમબેક, વે.ઇન્ડિઝને હરાવીને શ્રેણીમાં લીડભારતના શૂટર ઉધયવીર સિધુએ શુટિંગ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ
ઇજિપ્તના કેરોમાં ભારતના 24 વર્ષીય નિશાનબાજ ઉધયવીર સિધુ એ રવિવારે શૂટિંગના વર્લ્ડ કપમાં 10 મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તે 240.6ના સ્કોર…
View More ભારતના શૂટર ઉધયવીર સિધુએ શુટિંગ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડન્યુઝીલેન્ડ પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રી
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 2026-27 રણજી ટ્રોફીની પહેલી મેચ માટે સૌરાષ્ટ્ર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.2026-27 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર પોતાની પહેલી મેચ છત્તીસગઢ સામે…
View More ન્યુઝીલેન્ડ પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રીસોશિયલ મીડિયામાં શુભમન ગિલ-શાઇ હોપની ટક્કર
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ક્રિકેટ ટક્કર હવે માત્ર મેદાન પૂરતી સીમિત રહી નથી. બંને ટીમોના કેપ્ટન શુભમન ગિલ અને શાઈ હોપની સોશિયલ મીડિયા પોસ્ટ…
View More સોશિયલ મીડિયામાં શુભમન ગિલ-શાઇ હોપની ટક્કરઝાકળની અસર અને બોલરોની ભૂલ હાર માટે જવાબદાર: શ્રેયસ ઐયર
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ક્રિકેટપ્રેમીઓને રનનો વરસાદ જોવા મળ્યો હતો. રાંચીમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોએ મળીને…
View More ઝાકળની અસર અને બોલરોની ભૂલ હાર માટે જવાબદાર: શ્રેયસ ઐયરયશસ્વી જયસ્વાલે શરૂ કરી વિકેટકિપીંગની પે્રક્ટિસ
ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા નવો રસ્તો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ફક્ત એક જ ફોર્મેટમાં દેખાય છે. ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન મજબૂત છે, પરંતુ…
View More યશસ્વી જયસ્વાલે શરૂ કરી વિકેટકિપીંગની પે્રક્ટિસ8 ટીમ, 15 મેચ, અંડર-19 એશિયા કપનું શેડ્યુલ જાહેર
એશિયન ક્રિકેટ કાઉન્સિલે આગામી મેન્સ અંડર-19 એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. 9 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. આ વખતે…
View More 8 ટીમ, 15 મેચ, અંડર-19 એશિયા કપનું શેડ્યુલ જાહેર2027 વર્લ્ડ કપ, ભારત-પાકિસ્તાન મેચ માટે અત્યારથી જ 1 લાખ ટિકિટોની અરજી
2027ના ODI વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટની ભારે માંગ છે. ICCને છેલ્લા 3 દિવસમાં આ મેચ માટે 1 લાખથી વધુ અરજીઓ મળી છે. આ…
View More 2027 વર્લ્ડ કપ, ભારત-પાકિસ્તાન મેચ માટે અત્યારથી જ 1 લાખ ટિકિટોની અરજી