દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીવત વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયામાં ખેડૂતલક્ષી વિવિધ મુદ્દે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
View More ખંભાળિયા: દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આજથી આમ આદમી પાર્ટીનો પ્લાન-બીKhambhaliya
આજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાત
ખંભાળિયાના પાદરમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળના ધારણા પર બેઠા છે. આ ધારણાનો મંગળવારે ચોથો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન…
View More આજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાતખંભાળિયામાં અચોક્કસ મુદતના ધરણામાં હજારો ખેડૂતો ઉમટ્યા
ખંભાળિયા ખાતે ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત શનિવારથી શરૂૂ થયેલા અચોક્કસ મુદતના ધરણા આંદોલન રવિવારે બીજા દિવસમાં પ્રવેશ્યું છે. જેને મોટી સંખ્યામાં ધરતીપુત્રોનો સહયોગ સાંપળ્યો છે.…
View More ખંભાળિયામાં અચોક્કસ મુદતના ધરણામાં હજારો ખેડૂતો ઉમટ્યાખંભાળિયામાં રક્ષાબંધનના પર્વે જ કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટી
– ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના…
View More ખંભાળિયામાં રક્ષાબંધનના પર્વે જ કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટીખંભાળિયાના ઘી ડેમમાં નર્મદા નીરનું આગમન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ વર્ષે ખૂબ જ નહીવત વરસાદ તથા દુષ્કાળની જોવા મળતી પરિસ્થિતિ વચ્ચે ખાલી રહેલા ખંભાળિયાના ઘી ડેમ સહિતના મુખ્ય સ્ત્રોતોને નર્મદાના પાણીથી…
View More ખંભાળિયાના ઘી ડેમમાં નર્મદા નીરનું આગમનખંભાળિયા જિલ્લા પંચાયતના સદસ્ય, સેવાભાવી તબીબ ડો.કંડોરિયાનું કેદારનાથમાં અકાળે અવસાન
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી તબીબ ડો. પી.વી. કંડોરીયાનું ગઈકાલે બપોરે યાત્રાધામ કેદારનાથમાં હૃદયરોગના ઘાતક હુમલાના કારણે અકાળે નિધન થયું છે. શિક્ષણ સંસ્થાઓ…
View More ખંભાળિયા જિલ્લા પંચાયતના સદસ્ય, સેવાભાવી તબીબ ડો.કંડોરિયાનું કેદારનાથમાં અકાળે અવસાનખંભાળિયા નજીક પીકઅપ વાન અને ટ્રક અથડાતાં બેનાં મોત
ખંભાળિયા – જામનગર ધોરી માર્ગ પર ગત મોડી રાત્રિના સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ વાન તથા ટ્રકની જીવલેણ ટક્કર સર્જાઈ હતી. જેના કારણે પીકઅપ વાહનમાં…
View More ખંભાળિયા નજીક પીકઅપ વાન અને ટ્રક અથડાતાં બેનાં મોતખંભાળિયાના ખોખરીમાં પવનચક્કીના 15.50 લાખના વાયર અને કોપર પ્લેટની ચોરી
ખંભાળિયાથી આશરે 28 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામે આવેલી પાવરીકા રીન્યુએબલ ઇન્ફ્રા પ્રા. લિ. ના પવન ચક્કીના ચોક્કસ લોકેશનની બહારના ભાગે આવેલો દરવાજો ખોલી, ગત…
View More ખંભાળિયાના ખોખરીમાં પવનચક્કીના 15.50 લાખના વાયર અને કોપર પ્લેટની ચોરીખંભાળિયામાં સઘન સફાઈ કામગીરીનો પ્રારંભ: નગરજનોમાં હાશકારો
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કામગીરી તેમજ કચરા નિકાલની કામગીરી ખોરવાઈ ગયા બાદ તાજેતરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ નગરપાલિકાને મળેલી સફાઈ…
View More ખંભાળિયામાં સઘન સફાઈ કામગીરીનો પ્રારંભ: નગરજનોમાં હાશકારોખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા…
View More ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુ