શહેરના અયોધ્યા ચોક પાસે એક બેકાબૂ બનેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા…
View More અયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યોaccident
હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા
ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો…
View More હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજામહારાષ્ટ્રના નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં 8ના મોત
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત નાંદેડ-ભોકર…
View More મહારાષ્ટ્રના નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં 8ના મોતમુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતા
ફિલિપાઇન્સમાં મોતીં દુર્ઘટના બની છે. પાલાવાન ટાપુ નજીક બોટમાં આગ લાગી હતી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે,…
View More મુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતાગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત
ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)થી મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પોના ચાલકે મોટરસાઇકલને…
View More ગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોતથાનમાં બાઈક સ્લીપ થતાં કર્મકાંડી યુવકનું કરૂણ મોત
\સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે. થાનની ભીડ ભજન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાન જય કમલેશભાઈ મહેતાનું ગામમાં જ બાઈક…
View More થાનમાં બાઈક સ્લીપ થતાં કર્મકાંડી યુવકનું કરૂણ મોતતહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ…
View More તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોતલીંબડી નજીક ટાયર ફાટતા રોંગ સાઇડમાં બસ કૂદી, ટ્રેલર વચ્ચે કાર દબાતા સાળા-બનેવીના મોત
જંબુસરથી દ્વારકા દર્શને જતા પરિવારને અકસ્માત નડ્યો, સાત લોકો ઇજાગ્રસ્ત અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારિયા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લકઝરી…
View More લીંબડી નજીક ટાયર ફાટતા રોંગ સાઇડમાં બસ કૂદી, ટ્રેલર વચ્ચે કાર દબાતા સાળા-બનેવીના મોતજામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલ
જામનગરના લાલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર…
View More જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલરાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોત
મુળ અમરેલીના બાંટવા દેવળી ગામના વતની અને રાવકી ગામે નોકરી કરતો યુવાન રાજકોટમાં રહેતી બહેન પાસે રાખડી બંધાવીને પરત જઇ રહ્યો હતો ત્યારે રાવકી નજીક…
View More રાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોત