ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે દુષ્કર્મ મામલે ગેંગ રેપ હેઠળ ગુનો નોંધાયો આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી…
View More આટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મrape case
જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સે સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી…
View More જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની7 વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક કાકાનું દુષ્કર્મ
મજૂર પરિવારની દીકરી ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી નજીકના સંબંધીએ જ મોં કાળુ કર્યુ શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ધૃણાસ્પદ અને હૃદયદ્રાવક ઘટના…
View More 7 વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક કાકાનું દુષ્કર્મઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મ
ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ.10 માં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થિની પર બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ કરતા એક પરિણીત શખ્સે મોબાઈલ ફોનની લાલચ આપીને…
View More ઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મદિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા
દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા…
View More દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યાઋષિકેશની હોટેલમાં બળાત્કારની ઘટના બાદ લોકો બુલડોઝર લઇને પહોંચ્યા, તોડફોડ
ઓલ્ડ રેલ્વે રોડ નજીક આવેલી ’હોટેલ ગંગા ઇન’ શનિવારે એક સગીરા પર બળાત્કાર બાદ વિવાદમાં ફસાઈ ગઈ હતી. મંગળવારે, પીડિતાના સંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકો…
View More ઋષિકેશની હોટેલમાં બળાત્કારની ઘટના બાદ લોકો બુલડોઝર લઇને પહોંચ્યા, તોડફોડભાયલી ગેંગ કેસનાં પાંચેય આરોપીઓને અંતિમ શ્ર્વાસ સુધીની કેદ
2024માં બીજા નોરતે ગરબે રમવા ગયેલી સગીરા પર ગેંગરેપ કેસમાં પોકસો કોર્ટનો ચૂકાદો, પીડિતાને 10 લાખનું વળતર અને આરોપીઓને 50-50 હજારનો દંડ વડોદરાના અતિ ચકચારી…
View More ભાયલી ગેંગ કેસનાં પાંચેય આરોપીઓને અંતિમ શ્ર્વાસ સુધીની કેદ‘હું કુંવારો છું’ બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી કારકાનેદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક ત્યકતાને લગ્નની લાલચ આપી ગોડલના નવાગામના પરણેલા શખ્સે ફસાવી અવાર-નવાર રાજકોટ તેમજ રિસોર્ટ, હોટેલમાં…
View More ‘હું કુંવારો છું’ બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી કારકાનેદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: ચાલુ બસે સગીરા પર ગેેંગરેપ કરી રસ્તામાં ફેંકી દીધી
દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર કલંકિત થઇ છે. નોઇડાથી દિલ્હી વચ્ચે દોડતી એક સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર બસના ડ્રાઇવર અને કંડક્ટરે ગેંગરેપ આચર્યાની…
View More દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: ચાલુ બસે સગીરા પર ગેેંગરેપ કરી રસ્તામાં ફેંકી દીધીધ્રાંગધ્રાના શખ્સે સગીરાનો નગ્ન વીડિયો કોલ રેકોર્ડ કરી દુષ્કર્મ આચર્યુ
સગીરા સ્કૂલે જતી ત્યારે પીછો કરતો, સોશિયલ મીડિયા પર વાતચીત કરવા દબાણ કર્યુ ધ્રાંગધ્રા શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો…
View More ધ્રાંગધ્રાના શખ્સે સગીરાનો નગ્ન વીડિયો કોલ રેકોર્ડ કરી દુષ્કર્મ આચર્યુ