પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સુઓમોટોમાં ભવિષ્યનો પ્લાન રજૂ કરવા સરકારને આદેશ

પોલીસ તંત્રને મજબૂત બનાવવા ભવિષ્યની યોજના હાઈકોર્ટમાં રજૂ કરવા નિર્દેશ પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને…

View More પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સુઓમોટોમાં ભવિષ્યનો પ્લાન રજૂ કરવા સરકારને આદેશ

સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા

સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર…

View More સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા

દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવ

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.28-06-2026 ને રવિવારના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક…

View More દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવ

‘કોઈ હેરાન કરે તો બે ચોડી દેવાની, બાકીની જવાબદારી મારી’ જૂનાગઢના ધારાસભ્યનું દીકરીઓને ‘દબંગ’ નિવેદન

જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનું એક અત્યંત આક્રમક અને સનસનાટીપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ક્ધયા શાળાની…

View More ‘કોઈ હેરાન કરે તો બે ચોડી દેવાની, બાકીની જવાબદારી મારી’ જૂનાગઢના ધારાસભ્યનું દીકરીઓને ‘દબંગ’ નિવેદન

મોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોત

મોરબીની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના…

View More મોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોત

સિંહોના સ્વભાવ જાણવા નવી એસઓપી બનાવાશે : વનમંત્રી

ખાંભાના ચતુરી ગામે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને મળી સાંત્વના આપી હતી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં દાદા સાથે જઈ…

View More સિંહોના સ્વભાવ જાણવા નવી એસઓપી બનાવાશે : વનમંત્રી

ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…

View More ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત

પોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત

શહેરમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 20 વર્ષની પરણિત યુવતીએ માતા પિતાની જાણ બહાર લગ્ન કર્યા હતા. પતિ પાસે લગ્નનું પ્રમાણપત્ર ન મળતા આખરે યુવતીએ…

View More પોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત

લાલપુર પંથકમાં ચેકડેમ અને નદીના પટમાં વીજપોલ નાખવાની જોખમી મૂર્ખામી

શોર્ટ સર્કિટની દહેશત વ્યક્ત કરતાં ગ્રામજનો, કામ અટકાવવા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત જામનગર જિલ્લાના. લાલપુર પંથકમાં નદી – ચેકડેમ વિસ્તારમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી…

View More લાલપુર પંથકમાં ચેકડેમ અને નદીના પટમાં વીજપોલ નાખવાની જોખમી મૂર્ખામી

જસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ

જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા…

View More જસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ