લાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે પાડેલા દરોડામાં 9,024 બોટલ વિદેશી દારૂૂ, 18,000 નંગ ચપલા તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને ક્ધટેનર સહિત કુલ રૂૂ.…

View More લાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયો

લાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

જામનગર જિલ્લાના લાલપુર પંથક ના ગ્રામ્ય વિસ્તાર ની સગીરા સાથે લગ્ન ની લાલચ આપી ને તેમજ ત્યાર પછી તેના ભાઈ ને મારી નાખવા ની ધમકી…

View More લાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂનો…

View More લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો

લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા

રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…

View More લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા

લાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો

લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર…

View More લાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો

લાલપુર પંથકનો ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલો

ભાવેશભાઈ રામાભાઈ ગાગીયા (ઉં.વ. 29), રહે. મોડપર ગામ, તા. લાલપુર, જિ. જામનગર અને વ્યવસાયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (એમ.પી.એચ.ડબ્લ્યુ.) તરીકે ફરજ બજાવતા યુવકે મેઘપર પોલીસ…

View More લાલપુર પંથકનો ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલો

લાલપુરના ખડખંભાળિયા ડેમમાં બે પિતરાઈ ભાઈની નજર સામે જ યુવાનને જળઘાત તાણી ગઈ

લાલપુર તાલુકાના ચાંદનગર નજીક આવેલા ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા જામનગરના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેની સાથે આવેલા તેનાજ પિતરાઈ ભાઈ…

View More લાલપુરના ખડખંભાળિયા ડેમમાં બે પિતરાઈ ભાઈની નજર સામે જ યુવાનને જળઘાત તાણી ગઈ

લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદ

લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ નારણભાઈ સોજીત્રાએ ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ, ખંડણીની માંગ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ…

View More લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદ

લાલપુરના મેઘપરમાં પાર્કિંગ પ્રશ્ર્ને હિંસક અથડામણ

વાહન સાઇડમાં પાર્ક કરવા થયેલી બોલાચાલીમાં ક્ષત્રિય સમાજના બે જૂથ પાઇપ, બેટ, ભાલા જેવા હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા જામનગર તાલુકાના મેઘપર ગામમાં વાહનો…

View More લાલપુરના મેઘપરમાં પાર્કિંગ પ્રશ્ર્ને હિંસક અથડામણ

લાલપુર પંથકમાં ચેકડેમ અને નદીના પટમાં વીજપોલ નાખવાની જોખમી મૂર્ખામી

શોર્ટ સર્કિટની દહેશત વ્યક્ત કરતાં ગ્રામજનો, કામ અટકાવવા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત જામનગર જિલ્લાના. લાલપુર પંથકમાં નદી – ચેકડેમ વિસ્તારમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી…

View More લાલપુર પંથકમાં ચેકડેમ અને નદીના પટમાં વીજપોલ નાખવાની જોખમી મૂર્ખામી