અફઘાનિસ્તાનથી રાજકોટના ડ્રગ્સ માફિયાને મંગાવેલુ રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સોને અમદાવાદ અને સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંયુક્ત…
View More અફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયુંCategory: ગુજરાત
5380 ચો.ફૂટથી નાના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ
રાજકોટમાં અંદાજે 500થી વધુ વેપારીઓને ફટાકડાના વેપાર કરવામાં રાહત રહે તેવો નિર્ણય કરાયો છે. આ વર્ષે પણ 500 ચોરસ મીટરમાં ફટાકડાનો સ્ટોલ કરનાર ફાયર એનઓસી…
View More 5380 ચો.ફૂટથી નાના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ2900 ગ્રામ સેવકોની દિવાળી સુધરી માસિક પ્રવાસ ભથ્થામાં 850નો વધારો
કેબિનેટ બેઠકમાં નિર્ણય, એક ગ્રામસેવક સરેરાશ 4થી 5 પંચાયતોના ગામોમાં પ્રવાસ કરે છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કૃષિ વિભાગ હેઠળના…
View More 2900 ગ્રામ સેવકોની દિવાળી સુધરી માસિક પ્રવાસ ભથ્થામાં 850નો વધારોરાજકોટમાં ફૂડ સેમ્પલનું હવે ઘરઆંગણે થશે ટેસ્ટિંગ
રાજકોટમાં ઘર આંગણે ફૂડ સેમ્પલના ઝડપી પરિણામો માટે મહાનગરપાલિકા દ્વારા ફૂડ લેબોરેટરી બનાવવા માટે માંગવામાં આવેલી મંજૂરી સરકારે આપી દેતા રાજકોટમાં ફૂડ લેબોરેટરી બનાવવાનો માર્ગ…
View More રાજકોટમાં ફૂડ સેમ્પલનું હવે ઘરઆંગણે થશે ટેસ્ટિંગકોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં, દિનુ સોલંકી સામે બેફામ આક્ષેપો
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને…
View More કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં, દિનુ સોલંકી સામે બેફામ આક્ષેપોગુજરાતનું વીજ સંકટ ‘ભાજપ મેડ ડિઝાસ્ટર’: રણદીપ સુરજેવાલા
રાજકોટમાં આજે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓ, ઓછા વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ, મગફળી અને કપાસના…
View More ગુજરાતનું વીજ સંકટ ‘ભાજપ મેડ ડિઝાસ્ટર’: રણદીપ સુરજેવાલાનલિયામાં દુર્લભ પ્રજાતિના ઘોરાડ પક્ષીના નર બચ્ચાનો જન્મ, આતુરતાનો અંત
ગુજરાતમાં લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા અને અત્યંત દુર્લભ એવા ’ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ (GIB – જેને ગુજરાતીમાં ઘોરાડ કહેવાય છે) પક્ષીને બચાવવાના પ્રયાસોને મોટી સફળતા…
View More નલિયામાં દુર્લભ પ્રજાતિના ઘોરાડ પક્ષીના નર બચ્ચાનો જન્મ, આતુરતાનો અંતદ્વારકામાં જીવંત થશે ભગવાન શ્રીકૃષ્ણનો ડિજિટલ યુગ
ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે.આ સાંસ્કૃતિક ધરોહર માત્ર આપણા ભવ્ય ઇતિહાસનું ગૌરવ જ નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો…
View More દ્વારકામાં જીવંત થશે ભગવાન શ્રીકૃષ્ણનો ડિજિટલ યુગઅમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું ઘર, જામનગરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો…
View More અમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણા‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- 2082’નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2082નું વિમોચન કર્યુ હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ…
View More ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- 2082’નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન