રેપ પીડિતા દ્વારા બાળકના જન્મ બાદ કુટુંબ ન રાખવા ઇચ્છે તો દત્તક આપવાની પ્રક્રિયા કરવા આદેશ પોરબંદરની 15 વર્ષની રેપ પીડિતાને 27 સપ્તાહથી વધુના ગર્ભપાતની…
View More પોરબંદરની સગીરાના 27 મહિનાના બાળકની ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટનો ઇન્કારPorbandar news
પોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયો
અજાણ્યા રિક્ષા ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; વૃધ્ધનું સારવારમાં મોત પોરબંદરમાં છાયા મેઈન રોડ પર રહેતાં એડવોકેટ કોર્ટથી બપોરના સમયે પોતાનું સ્કુટર લઈ ઘરે…
View More પોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયોપોરબંદરમાં ભીખ મંગાવવા 11 મહિનાના બાળકનું અપહરણ
પોલીસે મહિલા સહિતની ટોળકીને ઝડપી, રેકી કર્યા બાદ બાળકનું અપહરણ કરાયું હતું પોરબંદરમાં મોડી સાંજે એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં…
View More પોરબંદરમાં ભીખ મંગાવવા 11 મહિનાના બાળકનું અપહરણકુતિયાણાના પૂર્વ ધારાસભ્યના બંગલા પર કબજો કરવાના મામલે હિરલબા સામે લેન્ડગ્રેબિંગ
પોરબંદરમાં છેલ્લા 13 મહિનાથી વિવિધ ગંભીર ગુનાઓમાં જૂનાગઢ જેલમાં બંધ હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં કાયદાકીય રીતે મોટો વધારો થયો છે. પોરબંદરની લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા હિરલબા…
View More કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના બંગલા પર કબજો કરવાના મામલે હિરલબા સામે લેન્ડગ્રેબિંગપોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયા
પોરબંદરમાં એરપોર્ટ સામેના ફ્લેટમાંથી રાજકોટ અને રાણાવાવના બે શખસોને એસઓજી ટીમે ચરસ અને ગાંજા ના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.પોરબંદર એસ.ઓ.જી.ની…
View More પોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયાપોરબંદર નજીક ભારતીય નૌસેનાનું પ્લેન વીજવાયરો સાથે ઘર્ષણ થયા બાદ ક્રેશ
પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં UAV…
View More પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું પ્લેન વીજવાયરો સાથે ઘર્ષણ થયા બાદ ક્રેશપોરબંદર હાઇવે ઉપર ટ્રકમાંથી 1.15 કરોડનો દારૂ ઝડપાયો
માધવપુરથી પોરબંદર તરફ આવતા નેશનલ હાઇવે પર ટ્રકમાં કપાસિયાના બાચકાની આડમાં છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂૂની 25,560 બોટલો મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લઇ કુલ…
View More પોરબંદર હાઇવે ઉપર ટ્રકમાંથી 1.15 કરોડનો દારૂ ઝડપાયોપોરબંદરમાં ચૂંટણીની જૂની અદાવતમાં તાજિયાના દિવસે હુમલામાં સાત ઝડપાયા
પોરબંદરના મેમણવાળા વિસ્તારમાં મોહરમના તાજીયાના દિવસે થયેલા જીવલેણ હુમલાના મામલે કીર્તિમંદિર પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં સામેલ આઠ આરોપીઓમાંથી સાતની ધરપકડ કરી…
View More પોરબંદરમાં ચૂંટણીની જૂની અદાવતમાં તાજિયાના દિવસે હુમલામાં સાત ઝડપાયાપોરબંદરમાં તાજિયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ મચાવી ધમાલ: ન્યાઝના સંચાલકો ઉપર ખૂની હુમલો
છરી-તલવાર વડે થયેલા હુમલામાં પાંચને ઈજા; હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ફરિયાદ પોરબંદરમાં તાજીયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ન્યાઝના સંચાલકો ઉપર…
View More પોરબંદરમાં તાજિયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ મચાવી ધમાલ: ન્યાઝના સંચાલકો ઉપર ખૂની હુમલોપોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત
શહેરમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 20 વર્ષની પરણિત યુવતીએ માતા પિતાની જાણ બહાર લગ્ન કર્યા હતા. પતિ પાસે લગ્નનું પ્રમાણપત્ર ન મળતા આખરે યુવતીએ…
View More પોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત