દ્વારકા યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગત મંદિર પરિસરમાંથી જાણીતી ગાયિકા કિંજલ દવેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે. મંદિર પરિસરમાં…
View More દ્વારકાધિશ મંદિરમાં કિંજલ દવેનું ફોટોશૂટ, ભકતો અને સેલિબ્રિટી માટે અલગ નિયમો?Dwarka temple
ભગવાન શ્રી કૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવવા વિશ્ર્વભરમાં થનગનાટ
દ્વારકામાં કાલે રાત્રે 12ના ટકોરે જય દ્વારકાધીશના ગગનભેદી નાદ વચ્ચે થશે દિવ્ય આરતી કૃષ્ણનગરીએ સોળે શણગાર સજ્યા, વિશેષ ભોગ ધરવામાં આવશે, માનવ મહેરામણ ઉમટી પડશે…
View More ભગવાન શ્રી કૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવવા વિશ્ર્વભરમાં થનગનાટદ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવ
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.28-06-2026 ને રવિવારના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવદ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગ
વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે શનિવારે વહેલી સવારે પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ…
View More દ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર
ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું…
View More ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્રદ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.3જી માર્ચ, ર026ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.3જી માર્ચે મંગળા આરતી સવારે 4:00 કલાકે…
View More દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફારજગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થા
યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે પૂનમના દિવસે જગત મંદિરે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારે મંદિરના દ્રાર ખુલ્લે એ પહેલાથી જ મંગળા દર્શન કરવા મોક્ષ દ્રાર અને સ્વર્ગ…
View More જગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થાદ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર
તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ…
View More દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારદ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર
જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં અગામી તારીખ 16 /12 2025…
View More દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફારદ્વારકાના જગતમદિરમાં 11 હજાર દિવડા પ્રગટાવી ઉજવાશે દેવદિવાળી
કારતક મહિનામાં દીવડાની પુજા તથા દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના…
View More દ્વારકાના જગતમદિરમાં 11 હજાર દિવડા પ્રગટાવી ઉજવાશે દેવદિવાળી