જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉંમર 66)ની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. નિવૃત્ત…
View More લાલપુરના વીજ કર્મચારીની હત્યામાં ઘરઘાટી સગીરા સહિત બે ઝડપાયાLalpur
લાલપુરમાં PGVCLના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘુસી હત્યા
જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉં.વ. 66)ની ઘરમાં જ ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ…
View More લાલપુરમાં PGVCLના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘુસી હત્યાલાલપુરમાં અદાણીના સિક્યુરીટી કોન્ટ્રાક્ટ માટે ગેંગવોર
લાલપુર તાલુકામાં અદાણી કંપનીના સોલાર પ્લાન્ટના સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યાનો બનાવ સામે આવ્યો છે. ટેરિયર સિક્યુરિટી સર્વિસના બ્રાંચ હેડની કારને કાળા…
View More લાલપુરમાં અદાણીના સિક્યુરીટી કોન્ટ્રાક્ટ માટે ગેંગવોરલાલપુરના જોગવડ ગામે ગાય સાથે મજૂરે આચર્યુ દુષ્કર્મ
લાલપુર તાલુકાના જોગવડ ગામે જોગેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી ગૌશાળામાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. મેઘપર પોલીસે એક…
View More લાલપુરના જોગવડ ગામે ગાય સાથે મજૂરે આચર્યુ દુષ્કર્મલાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ
જામનગર જિલ્લાના લાલપુર પંથક ના ગ્રામ્ય વિસ્તાર ની સગીરા સાથે લગ્ન ની લાલચ આપી ને તેમજ ત્યાર પછી તેના ભાઈ ને મારી નાખવા ની ધમકી…
View More લાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદલાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂનો…
View More લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયોલાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા
રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…
View More લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયામેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ
લાલપુર કોર્ટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ તથા બે પોલીસ કર્મચારીઓ સામે મારકૂટ, અપહરણ, ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા, ધમકી આપવા સહિતના…
View More મેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશલાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો
લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર…
View More લાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યોલાલપુર પંથકનો ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલો
ભાવેશભાઈ રામાભાઈ ગાગીયા (ઉં.વ. 29), રહે. મોડપર ગામ, તા. લાલપુર, જિ. જામનગર અને વ્યવસાયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (એમ.પી.એચ.ડબ્લ્યુ.) તરીકે ફરજ બજાવતા યુવકે મેઘપર પોલીસ…
View More લાલપુર પંથકનો ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલો