સુરત શહેરમાં આજે બિહારવાળી થઇ હોય તેમ વહેલી સવારે લૂંટની એક પછી એક 5 ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાઈક…
View More સુરતમાં ટોળકીનો આતંક, પાંચ સ્થળે રાહદારીઓ-વાહનચાલકોને છરી ઝીંકી લૂંટsurat news
હોટલમાં ચાલતા સ્પામાં પોલીસે દરોડો પાડતા સંચાલકે ચોથા માળેથી કૂદકો માર્યો
સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટના, હોટલ માલિકનું મોત સુરતના વેસુ વિસ્તારમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સુરતના આર.એસ. હેરિટેજ…
View More હોટલમાં ચાલતા સ્પામાં પોલીસે દરોડો પાડતા સંચાલકે ચોથા માળેથી કૂદકો માર્યોસુરત ભાજપમાં 19 લાખનો તોડકાંડ? વોટ્સએપ ગ્રુપમાં જામી પડી
દરેક નગરસેવકને બે-બે લાખ મળ્યા અને ધારાસભ્યના નામે કોઇ 10 લાખ લઇ ગયાની ગરમાગરમ ચેટથી રાજકીય ગરમાવો સુરત શહેર ભાજપમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો વધુ…
View More સુરત ભાજપમાં 19 લાખનો તોડકાંડ? વોટ્સએપ ગ્રુપમાં જામી પડીઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી બસોનો મોહ છોડો: કાનાણી
સુરત શહેરમાંથી દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના પોતાના વતનમાં જતા લાખો મુસાફરો પાસેથી ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનફાવે તેવા ભાડા સામે ભારે…
View More ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી બસોનો મોહ છોડો: કાનાણીસુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યું
દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. કતારગામ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન…
View More સુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યુંસુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યા
સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં 2 સગીર મિત્રોની મટન કાપવાના…
View More સુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યામોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધું
શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં કામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય…
View More મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધુંસુરતમાં કોર્પોરેટરો 750ના કિલોના 1,00,000ના ભજીયા ઝાપટી ગયા
સુરત પાલિકામાં દિવાળી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ 350થી 500 રૂૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, ત્યારે…
View More સુરતમાં કોર્પોરેટરો 750ના કિલોના 1,00,000ના ભજીયા ઝાપટી ગયાસુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોત
એક યુવક ખેતરમાં બે રસ્તા પર પડતા હાડકા ભાંગી ગયા, એક યુવાન સારવારમાં સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવનારો અકસ્માત…
View More સુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોતદિવાળી સમયે જ ટેકસટાઇલ માર્કેટમાં મંદીની હોળી, 75 હજાર કારીગરો પર જોખમ
સુરતનો વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળીના તહેવારો ટાણે જ ગંભીર આર્થિક સંકટ અને ભયંકર મંદીના વમળમાં ફસાયો છે, જ્યાં યાર્ન સહિતના કાચા માલમાં થયેલા 50%ના ભાવવધારા…
View More દિવાળી સમયે જ ટેકસટાઇલ માર્કેટમાં મંદીની હોળી, 75 હજાર કારીગરો પર જોખમ