ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચૂકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદdwarka news
દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ
ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચુકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટી
ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાબૂક વિંઝાઇ, વડોદરા-મહેસાણામાં ગાજ ઉતરી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય…
View More ભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટીદ્વારકામાં ગૌવંશની હત્યાના ચકચારી કેસમાં 8 નરાધમ શખ્સોને પાસામાં ધકેલ્યા
એલસીબી ટીમની કામગીરી, તમામને અલગ-અલગ જેલમાં ધકેલી દીધા દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ગૌવંશની હત્યા તેમજ ગૌમાંસના વેચાણ સંદર્ભેના ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે કડક…
View More દ્વારકામાં ગૌવંશની હત્યાના ચકચારી કેસમાં 8 નરાધમ શખ્સોને પાસામાં ધકેલ્યાદ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સઘન કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી અને ફરાર…
View More દ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સઘન કાર્યવાહીદ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે ઉમેદવારોના ફોર્મ પરત…
View More દ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયાબેટ દ્વારકામાં નશીલી કેપ્સ્યુલ સાથે યુવક ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસ.ઓ.જી. પોલીસનો ટીમે બેટ દ્વારકા વિસ્તારમાં દરોડો પાડી નશીલી…
View More બેટ દ્વારકામાં નશીલી કેપ્સ્યુલ સાથે યુવક ઝડપાયોઅક્ષય તૃતિયા નિમિત્તે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે વિશેષ ઉજવણી
યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 ના રોજ પવિત્ર અક્ષય તૃતીયા પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર યોજાનાર છે. આ વિશેષ પર્વને…
View More અક્ષય તૃતિયા નિમિત્તે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે વિશેષ ઉજવણીદ્વારકા જતા યાત્રિઓની મીની બસ પલટી મારતા મહિલા સહિત છ મુસાફરો ઘાયલ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે જી.જે. -1 ઇ.ટી. 7800 નંબરની ખાનગી લક્ઝરી બસ એકાએક પલટી મારી ગઈ હતી, અને માર્ગ…
View More દ્વારકા જતા યાત્રિઓની મીની બસ પલટી મારતા મહિલા સહિત છ મુસાફરો ઘાયલદ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન
યાત્રાધામ દ્વારકા શહેરમાં જગતમંદિરની તદન સામે જ ટ્રાફીકની ભયંકર રોજીંદી સમસ્યા છે. સાંજના સમયે હોન્ડા ચાલકો જગત મંદિરનાં મુખ્ય ગેટ સામે – હોન્ડા પાર્ક કરીને…
View More દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન