2021થી 2025: મોદીના જન્મદિવસની ઉજવણીની પેટર્ન

સામાન્ય રીતે જન્મદિવસ એટલે કેક, મેળાવડા અને શુભેચ્છાઓની આપ-લે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 17 સપ્ટેમ્બરનો દિવસ વર્ષોથી કંઈક અલગ રીતે ઉજવાતો આવ્યો છે. કુનો…

View More 2021થી 2025: મોદીના જન્મદિવસની ઉજવણીની પેટર્ન

ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓ હવે જીવનસાથી-બાળકોને નહીં લાવી શકે

ઇમિગ્રેશન (સ્થળાંતર) અંગેના ફેરફારો વિશે મંત્રીના સંબોધન અગાઉ, ગુરુવારે મીડિયા અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી અને બાળકોને સાથે લાવતા અટકાવશે અને…

View More ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓ હવે જીવનસાથી-બાળકોને નહીં લાવી શકે

40 પૈસામાં કોઇ મરી જવાનું નથી: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગના VCનું દોઢડહાપણ

  કેન્દ્ર સરકાર દ્વારા ઞઙઈંના મોટા વ્યવહારો પર ચાર્જ લગાવવાના નિર્ણયને લઈને દેશભરમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. જ્યાં કેટલાક વિશેષજ્ઞો તેને સરાહનીય પગલું માની…

View More 40 પૈસામાં કોઇ મરી જવાનું નથી: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગના VCનું દોઢડહાપણ

બર્થ-ડે પછી કેબિનેટ-કેક કાપશે મોદી: મંત્રીઓને બે દિવસ દિલ્હીમાં જ રહેવા આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 અને 24 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીઓ સાથે બે દિવસીય મહત્ત્વપૂર્ણ ’ચિંતન બેઠક’ યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં…

View More બર્થ-ડે પછી કેબિનેટ-કેક કાપશે મોદી: મંત્રીઓને બે દિવસ દિલ્હીમાં જ રહેવા આદેશ

મોદીની રિટર્ન ગિફટ: મહિલાઓના ખાતામાં 3000 ટ્રાન્સફર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના અવસરે પશ્ચિમ બંગાળની મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી. આજે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓ માટે એક હપ્તો જાહેર…

View More મોદીની રિટર્ન ગિફટ: મહિલાઓના ખાતામાં 3000 ટ્રાન્સફર કર્યા

ઢોલરામાં ‘સરપ’ પકડવાના અનુભવી વૃધ્ધનું કાળોતરો દંશી જતા સારવારમાં મોત

લોધિકા તાલુકાના ઢોલરા ગામે એક અત્યંત દુ:ખદ અને કરૂૂણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 66 વર્ષીય મહેશભાઈ જીવરાજભાઈ ધામેચા પોતાના ઘરેથી દૂધ લેવા માટે…

View More ઢોલરામાં ‘સરપ’ પકડવાના અનુભવી વૃધ્ધનું કાળોતરો દંશી જતા સારવારમાં મોત

સોમવારથી DILRના વર્ગ-3 કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ શરૂ

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા જમીન દફતર ખાતાના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરવા…

View More સોમવારથી DILRના વર્ગ-3 કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ શરૂ

કાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યા

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ બનતાં…

View More કાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યા

ગુજરાતમાં 18500 સ્થળે એક સાથે 88 લાખથી વધુ આશીર્વાદના દીવડા

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આયોજન, 25 આઇકોનિક સ્થળે મહાનુભાવોની હાજરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 76માં જન્મ દિવસની આજે ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી…

View More ગુજરાતમાં 18500 સ્થળે એક સાથે 88 લાખથી વધુ આશીર્વાદના દીવડા

રાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં SMCએ લીંબડી-રાજકોટ હાઇવે પરથી 20,976 બોટલનો વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત દારૂૂની કિંમત રૂૂ. 94.84 લાખ છે, જ્યારે…

View More રાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો