ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની એક જગ્યા અને ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની ત્રણ…
View More PSI, હેડ કોન્સ્ટેબલ સહિતની 746 જગ્યાઓ કાલે 25 હજાર ઉમેદવારો લેખિત પરીક્ષા આપશેgujarat police
રવિવારે પોલીસના વિવિધ વિભાગોની 950 જગ્યા માટે લેખિત પરીક્ષા
બે અલગ-અલગ શિફ્ટમાં યોજાશે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે, 25 હજારથી વધુ કોલેલેટર ડાઉનલોડ ગુજરાત પોલીસમાં વિવિધ ટેકનિકલ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી…
View More રવિવારે પોલીસના વિવિધ વિભાગોની 950 જગ્યા માટે લેખિત પરીક્ષાગુજરાતભરમાં દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડવા DGનો આદેશ
ભાવનગરમાં તાજેતરમાં સામે આવેલા ચકચારી નકલી દારૂૂકાંડ બાદ રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા…
View More ગુજરાતભરમાં દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડવા DGનો આદેશગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી હેકેથોન: 36 લાખના ઇનામો
ગુજરાત પોલીસે સ્માર્ટ અને ટેક્નોલોજી આધારિત પોલિસિંગની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. રાજ્ય પોલીસે એઆઈ આધારિત વિડિયો એનાલિટિક્સ અને સીસીટીવી ઇન્ટિગ્રેશન માટે દેશની સૌથી…
View More ગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી હેકેથોન: 36 લાખના ઇનામોDGP કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે મોટા ફેરફાર કરાયા
ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ વિભાગની વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. પોલીસ…
View More DGP કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે મોટા ફેરફાર કરાયાAI દ્વારા તૈયાર થતા ફેક વીડિયો અને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા DGPનો આદેશ
રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાંથી રાજ્યના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષકો, રેન્જ આઈજી તથા એસઆરપી ગ્રુપના સેનાપતિઓ…
View More AI દ્વારા તૈયાર થતા ફેક વીડિયો અને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા DGPનો આદેશસાણંદ જમીન વિવાદમાં DYSPનું વકીલને કેસ નહીં લડવા દબાણ
મહીલા DYSP નિલમ ગોસ્વામીએ લોકગાયક દેવાયત ખવડ મારફતે એડવોકેટને કેસમાંથી હટી જવા પ્રેશર કર્યાનું હાઇકોર્ટમાં એફીડેવીટ 2025માં અમદાવાદના સાણંદ જમીન વિવાદ મામલે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં…
View More સાણંદ જમીન વિવાદમાં DYSPનું વકીલને કેસ નહીં લડવા દબાણરાજ્યના ચાર મહાનગરમાં CP તરીકે ફરજ બજાવવાનું ગૌરવ અનુપમસિંહ ગેહલોતના શીરે
અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના…
View More રાજ્યના ચાર મહાનગરમાં CP તરીકે ફરજ બજાવવાનું ગૌરવ અનુપમસિંહ ગેહલોતના શીરેપોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સુઓમોટોમાં ભવિષ્યનો પ્લાન રજૂ કરવા સરકારને આદેશ
પોલીસ તંત્રને મજબૂત બનાવવા ભવિષ્યની યોજના હાઈકોર્ટમાં રજૂ કરવા નિર્દેશ પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને…
View More પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સુઓમોટોમાં ભવિષ્યનો પ્લાન રજૂ કરવા સરકારને આદેશતાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધ
બે દિવસ સુધી શહેરના કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું મહોરમના તહેવાર દરમ્યાન શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય અને…
View More તાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધ