સુરત ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસો.માં ભવાડા, મહિલા ક્રિકેટરને કોચ દ્વારા પરેશાનીનો આક્ષેપ સુરતના રમત જગતમાં ચાલતી ગંદી રાજનીતિ અને આંતરિક ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી…
View More ક્રિકેટમાં સિલેકટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશેsurat
જેલ છે કે કોલસેન્ટર ? લાજપોરમાંથી 11 મોબાઇલ-10 સિમ-3 ચાર્જર મળ્યા
સુરતની અતિ આધુનિક અને ‘હાઇટેક’ગણાતી મધ્યસ્થ જેલમાં વિજિલન્સના દરોડા સુરત શહેરની અતિ આધુનિક અને ’હાઇટેક’ ગણાતી લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જેલ…
View More જેલ છે કે કોલસેન્ટર ? લાજપોરમાંથી 11 મોબાઇલ-10 સિમ-3 ચાર્જર મળ્યાભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં સુરતના યાત્રીઓ ફસાયા, યાત્રિકોએ ગુજરાત સરકાર પાસે માંગી મદદ
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે કેદારનાથની યાત્રાએ ગયેલા સુરતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતથી ગયેલા 14 લોકોના ગ્રુપમાંથી 3 યાત્રિકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું…
View More ભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં સુરતના યાત્રીઓ ફસાયા, યાત્રિકોએ ગુજરાત સરકાર પાસે માંગી મદદવાહનોની સંખ્યામાં અમદાવાદને પછાડી સુરત નં.1
ગુજરાતમાં વાહન નોંધણીની સ્પર્ધામાં લાંબા સમયથી આગળ રહેતું અમદાવાદ હવે સુરતની પાછળ રહી ગયું છે. 15 સપ્ટેમ્બર સુધીમાં સુરતમાં 1.80 લાખ વાહનો નોંધાયાં છે, જે…
View More વાહનોની સંખ્યામાં અમદાવાદને પછાડી સુરત નં.1સુરતમાં 18 જીવીત ઇન્ડિયન સ્ટાર કાચબા સાથે બે શખ્સોની ધરપકડ
સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ લાલ આંખ કરી છે. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શેડ્યુલ-1 ની…
View More સુરતમાં 18 જીવીત ઇન્ડિયન સ્ટાર કાચબા સાથે બે શખ્સોની ધરપકડસુરતના રાંદેરમાં 13મા માળેથી ઝંપલાવીને વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં નવયુગ કોલેજમાં અભ્યાસ કરતી એક કોલેજીયન યુવતીના આપઘાતના બનાવથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. રાંદેરના અફસા ટાવરના 13મા માળેથી…
View More સુરતના રાંદેરમાં 13મા માળેથી ઝંપલાવીને વિદ્યાર્થિનીનો આપઘાતસુરતના સાંસદ અને હીરા ઉદ્યોગપતિની પ્રોફાઇલ બનાવી ઠગાઇ કરતી ગેંગ પકડાઇ
સુરત સાયબર ક્રાઈમ સેલે સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના નામ, ફોટોગ્રાફ અને ઓળખનો દુરૂૂપયોગ કરી સોશિયલ મીડિયા મારફતે સાયબર છેતરપિંડી આચરતી મેવાતી ગેંગના બે…
View More સુરતના સાંસદ અને હીરા ઉદ્યોગપતિની પ્રોફાઇલ બનાવી ઠગાઇ કરતી ગેંગ પકડાઇસુરત કલેક્ટર કચેરીમાં હજારો શ્રમિકોનું હલ્લાબોલ
સુરતમાં રવિવારની રજા, 8 કલાકની શિફટ અને બોનસની માંગણી સાથે વિવર્સો દ્વારા લાંબા સમયથી ચાલતુ આંદોલન આજે અચાનક ઉગ્ર અને આક્રમણ બન્યુ હતુ અને સવાર…
View More સુરત કલેક્ટર કચેરીમાં હજારો શ્રમિકોનું હલ્લાબોલયુધ્ધની અસર દેખાવાનું શરૂ: સુરતમાં ટેક્સટાઇલ 30% મોઘું
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ક્રૂડ-પેટ્રોકેમિકલ સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોની ગંભીર અસર દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ સુરત પર પડી છે. કાચા માલના…
View More યુધ્ધની અસર દેખાવાનું શરૂ: સુરતમાં ટેક્સટાઇલ 30% મોઘુંપત્નીના જન્મદિવસે પતિએ ઝેર પી જીવ ટૂંકાવ્યો, ત્રીજા દિવસે પત્નીનો પણ આપઘાત
શહેરના કાપોદ્રા વિસ્તારમાં આર્થિક સંકડામણમાં દંપતીના આપઘાતની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીના જન્મદિને જ પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પતિના મોતના…
View More પત્નીના જન્મદિવસે પતિએ ઝેર પી જીવ ટૂંકાવ્યો, ત્રીજા દિવસે પત્નીનો પણ આપઘાત