વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીને લઈને પોલીસ, એસ.ઓ.જી અને ડોગ સ્ક્વોડની…
View More વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યુંસ્કીન પર આ આ 7 લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન, હૃદયની બીમારીનો છે સંકેત
ત્વચા પણ અમુકવાર શરૂઆતના સ્વાસ્થ્ય ચેતવણી આપે છે. શરીર ઘણીવાર રંગ, રચના અથવા સોજોમાં નાના ફેરફારો દ્વારા આપણને ચેતવણી આપે છે. ત્વચા નિષ્ણાતો લાંબા…
View More સ્કીન પર આ આ 7 લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન, હૃદયની બીમારીનો છે સંકેતઅકસ્માતમાં ઇજાગ્રસ્તને 7 દિવસ માટે કેશલેસ સારવાર: ગડકરી
માર્ગ પરિવહન મંત્રીએ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી યોજના દેશમાં લાગુ કરાયાની માહિતી આપી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં માર્ગ અકસ્માતના…
View More અકસ્માતમાં ઇજાગ્રસ્તને 7 દિવસ માટે કેશલેસ સારવાર: ગડકરીઉત્તરાખંડના રાજ્યપાલે ધર્માંતરણ કેસોમાં સજા વધારતું બિલ પરત કર્યું
ઉત્તરાખંડની ધામી સરકારે રાજ્યપાલને મંજૂરી માટે એક સુધારેલું બિલ મોકલ્યું હતું, જેમાં બળજબરીથી ધર્માંતરણ માટે સજાની જોગવાઈ ઉમેરવામાં આવી હતી, પરંતુ રાજ્યપાલે આ બિલ સરકારને…
View More ઉત્તરાખંડના રાજ્યપાલે ધર્માંતરણ કેસોમાં સજા વધારતું બિલ પરત કર્યુંઅકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયા
ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર…
View More અકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયાટ્રમ્પની ધમકીથી ક્રૂડના ભાવ પાંચ વર્ષના તળિયેથી ઉંચકાયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી તેલ બજારમાં ગતિવિધિઓનો ધમધમાટ શરૂૂ થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ 5 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા પછી હવે વધી રહ્યા…
View More ટ્રમ્પની ધમકીથી ક્રૂડના ભાવ પાંચ વર્ષના તળિયેથી ઉંચકાયાગાંધીજીના ‘રઘુપતિ રાજા રામ’ ભજનને રાષ્ટ્રગાન કહેતા કંગના પર પસ્તાળ
કેન્દ્ર સરકારે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)ની જગ્યાએ વિકસિત ભારત- રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન (VB-G RAM G) લાવવાનો પ્રસ્તાવ લોકસભા…
View More ગાંધીજીના ‘રઘુપતિ રાજા રામ’ ભજનને રાષ્ટ્રગાન કહેતા કંગના પર પસ્તાળNDTVના સોદામાં ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂકતી સેબી: પ્રણવ અદાણી, તેમના સાળાને નોટિસ
બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ આરોપ લગાવ્યો છે કે પ્રણવ અદાણીએ તેમના સાળા સાથે NDTVના શેર ખરીદવા માટે…
View More NDTVના સોદામાં ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂકતી સેબી: પ્રણવ અદાણી, તેમના સાળાને નોટિસઓપરેશન સિંદૂરના પહેલા દિવસે આપણે હારી ગયા’તા: કોંગ્રેસ નેતા ચવ્હાણે મધપૂડો છંછેડ્યો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કાલે ભારતીય સેનામાં મોટી સંખ્યામાં સૈનિકો પર સવાલ ઉઠાવ્યા. તેમણે સૈનિકોને અન્ય કાર્યો માટે તૈનાત કરવાની સલાહ આપી. તેમણે કહ્યું…
View More ઓપરેશન સિંદૂરના પહેલા દિવસે આપણે હારી ગયા’તા: કોંગ્રેસ નેતા ચવ્હાણે મધપૂડો છંછેડ્યોદિલ્હીમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ, મજૂરોને 10,000નું વળતર
AQIમાં ઘટાડા છતાં દિલ્હી સરકારનો આદેશ સરકારી તેમજ ખાનગી કંપનીઓને પણ લાગુ પડશે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે.…
View More દિલ્હીમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ, મજૂરોને 10,000નું વળતર