જિલ્લા પંચાયતની એક, તાલુકા પંચાયતની બે બેઠક ગુમાવી ચૂંટણી આયોગના પરિપત્ર મુજબ, ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે રહેઠાણ પર શૌચાલય હોવું અનિવાર્ય છે. જો શૌચાલય…
View More ઘરે શૌચાલય ન હોવાથી વડોદરા જિલ્લામાં કોંગ્રેસના 3 ફોર્મ રદvadodara news
MS યુનિવર્સિટીના ‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં ‘સંસ્કારોનું ચીરહરણ’
ABVPના કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન વગર વિદ્યાર્થિનીએ ‘ધક ધક કરને લગા’ ડાન્સ કરી લીધો, વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર…
View More MS યુનિવર્સિટીના ‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં ‘સંસ્કારોનું ચીરહરણ’વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્લેમર તડકો, 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી મોડલ ભાજપની ઉમેદવાર
વડોદરા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે જાહેર કરેલી યાદીમાં મોટું સરપ્રાઈઝ આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી યુવા નેતા અને સોશિયલ…
View More વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્લેમર તડકો, 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી મોડલ ભાજપની ઉમેદવારવડોદરામાં મોટી દુર્ઘટના: સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું મોત
વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાહી થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું…
View More વડોદરામાં મોટી દુર્ઘટના: સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું મોતવડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણ
ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો ગઢ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ ઉદય પછી ગુજરાતમાં ભાજપનો એક અભેદ્ય કિલ્લો બની ગયો છે, પરંતુ ગુજરાતના વડોદરામાં ’શ્રીવાસ્તવ…
View More વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણદેવગઢ બારીઆના માનસરોવર તળાવમા કાર ખાબકતા રાજકોટના યુવાનનું મોત
દેવગઢ બારીયા નગરના પ્રવાસન સ્થળ સમાન માનસરોવર ખાતે રવિવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાવલી ખાતે સાથે અભ્યાસ કરતા 3 મિત્રો રવિવારની રજા માણવા…
View More દેવગઢ બારીઆના માનસરોવર તળાવમા કાર ખાબકતા રાજકોટના યુવાનનું મોતવેરો ન ભરતા વડોદરા મનપા દ્વારા મકરપુરા એસ.ટી.બસ સ્ટેન્ડ સીલ કરાયું
1.09 કરોડની વર્ષો જૂની ઉઘરાણી સામે આક્રમક કાર્યવાહી વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ST ડેપો પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા…
View More વેરો ન ભરતા વડોદરા મનપા દ્વારા મકરપુરા એસ.ટી.બસ સ્ટેન્ડ સીલ કરાયુંપીએસઆઈ બનવાનં સપનું અધુરૂ, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો ફાંસો ખાઇ આપઘાત
સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો…
View More પીએસઆઈ બનવાનં સપનું અધુરૂ, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો ફાંસો ખાઇ આપઘાતવડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર 11 વર્ષનું ટેણીયું નીકળ્યું
રાજ્યભરમાં અનેક સરકારી કચેરીઓ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભારે ફફડાટનું વાતાવરણ જોવા મળે છે ત્યારે વડોદરાની બ્રાઈટ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી બાબતે…
View More વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર 11 વર્ષનું ટેણીયું નીકળ્યુંવડોદરામાં ‘શિવજી કી સવારી’માં બે જૂથ વચચે મારામારી, અફરાતફરી સર્જાઈ
સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રીના પાવન પર્વે નીકળેલી ભવ્ય ’શિવજી કી સવારી’માં અચાનક વિવાદ સર્જાયો હતો. હજારો ભક્તોની હાજરી વચ્ચે કેટલાક યુવકો કોઈ કારણોસર અંદરોઅંદર બાખડ્યા…
View More વડોદરામાં ‘શિવજી કી સવારી’માં બે જૂથ વચચે મારામારી, અફરાતફરી સર્જાઈ