વડોદરામાં રેમ્પની રાજનીતિનો પ્રયોગ કરતા વડાપ્રધાન, ગંદકી નહીં કરવા લોકોને સંકલ્પબધ્ધ બનવા આહવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા હતા. ગુજરાતના…
View More જુની સરકાર ટોઇલેટ પણ ના બનાવી શકી, અમે ચીપથી શિપ સુધી બનાવ્યા: મોદીvadodara
વડોદરામાં ચાંદીપુરાનો કહેર: બે બાળકોના મોત, 3 સારવાર હેઠળ
વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વડોદરાના તરસાલી અને અટલાદરા જેવા વિસ્તારોમાંથી…
View More વડોદરામાં ચાંદીપુરાનો કહેર: બે બાળકોના મોત, 3 સારવાર હેઠળભાયલી ગેેંગરેપ કેસમાં 5 આરોપીઓ દોષિત જાહેર
વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ પોક્સો કોર્ટમાં આજે સજા પર દલીલો કરવામાં આવી. સરકાર પક્ષે આરોપીઓને ફાંસીની અને ફાંસી…
View More ભાયલી ગેેંગરેપ કેસમાં 5 આરોપીઓ દોષિત જાહેરબસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષના બાળકનું મોત, ઘટનાના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ!
વડોદરામાંથી કરૂણ અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક…
View More બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષના બાળકનું મોત, ઘટનાના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ!હોટલમાં સમલૈગિક સંબંધ બાંધવા ગયેલા યુવાનનું શૌચાલયમાં રહસ્યમય મોત
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક હોટલમાં સમલૈંગિક સંબંધ (ગે રિલેશનશિપ) બાંધવાના ઈરાદે આવેલા બે…
View More હોટલમાં સમલૈગિક સંબંધ બાંધવા ગયેલા યુવાનનું શૌચાલયમાં રહસ્યમય મોતપારૂલ યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, We Want Justiceના નારા
પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલના જમવાની ગુણવત્તાને લઈને મોટો હોબાળો થયો છે. અટલ ભવન હોસ્ટેલમાં જમવામાં વંદો મળ્યાના આક્ષેપ બાદ હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતરી આવ્યા હતા.…
View More પારૂલ યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, We Want Justiceના નારામાંજલપુર વિધાનસભા બેઠકમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજય
વડોદરાના માંજલપુર વિધાનસભાની બેઠક ભાજપે જાળવી રાખી છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ…
View More માંજલપુર વિધાનસભા બેઠકમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજયવડોદરામાં દશામાની સવારીમાં ફાયર સ્ટંટ કરતો યુવક આગમાં લપેટાયો
વડોદરામાં આગામી 13 ઓગસ્ટથી શરૂૂ થતાં દશામાના પવિત્ર વ્રત નિમિત્તે શહેરમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દશામાની આગમન…
View More વડોદરામાં દશામાની સવારીમાં ફાયર સ્ટંટ કરતો યુવક આગમાં લપેટાયોમાંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
કોંગ્રેસ કાર્યકરો પર બૂથ કેપ્ચરિંગનો ભાજપનો આરોપ, ભાજપ મતદારોને પ્રભાવિત કરવા પ્રયાસ કરતુ હોવાનો કોંગ્રેસનો પલટવાર વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પંચશીલ વિદ્યાલય નજીક…
View More માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીજૈશ-એ-મોહમ્મદનો આતંકી વડોદરાની હોટલમાં પણ રોકાયો હતો
વડોદરામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસ દરમિયાન શહેરની સયાજીગંજ વિસ્તારની એમ્બેસેડર હોટલનું નામ પણ સામે આવ્યું છે. ગુજરાત ATSની તપાસમાં આરોપી અહમદ…
View More જૈશ-એ-મોહમ્મદનો આતંકી વડોદરાની હોટલમાં પણ રોકાયો હતો