ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, અધિકારીઓ ભૂસ્ખલન-સંભવિત વિસ્તારો પર નજર રાખી રહ્યા છે. અલ્મોડામાં પરિસ્થિતિ ભયંકર બની ગઈ છે, જ્યાં ભારે વરસાદ દરમિયાન…
View More ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 11 લોકોના મોત, હિમાચલ, ઉત્તર બંગાળમાં ભૂસ્ખલનની ઘટનાઓUttarakhand news
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 શ્રમિકોના મોત: 14 ઘાયલ; એક હજુ લાપતા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી ખાતે THDCની વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની ટનલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટનલની અંદર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક…
View More ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 શ્રમિકોના મોત: 14 ઘાયલ; એક હજુ લાપતા98 ટકા સરકારના દર સામે ઉત્તરાખંડ બન્યુ છઠ્ઠુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય
ઉત્તરાખંડે બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને ULLAS (સમાજમાં બધા માટે જીવનભર શિક્ષણને સમજવું) કાર્યક્રમ હેઠળ ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનીને એક મોટો…
View More 98 ટકા સરકારના દર સામે ઉત્તરાખંડ બન્યુ છઠ્ઠુ સંપૂર્ણ સાક્ષર રાજ્યઉત્તરાખંડના સુરકંડામાં ભૂસ્ખલન, 15 સેક્ધડમાં મકાન-હોટલ વહી ગયા
ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદને કારણે, વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને નુકસાનના અહેવાલો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઘટનાક્રમમાં, ભારે વરસાદને કારણે ટિહરી ગઢવાલના પ્રખ્યાત…
View More ઉત્તરાખંડના સુરકંડામાં ભૂસ્ખલન, 15 સેક્ધડમાં મકાન-હોટલ વહી ગયાહરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિન્દુઓને પ્રવેશવાની મનાઈ
બદ્રિનાથ-કેદારનાથ સહિત ઉત્તરાખંડના 47 તીર્થસ્થાનો પર મુસ્લિમો-ખ્રિસ્તીઓ સહિતના બિનહિન્દુઓને પ્રવેશબંધી ફરમાવવા તૈયારી ગઈકાલે હરિદ્વારના અલગ અલગ 10 જેટલા ઘાટ પર બિનહિન્દુને પ્રવેશની મનાઈ ફરમાવતાં બોર્ડ…
View More હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિન્દુઓને પ્રવેશવાની મનાઈઆ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પરથી એક એવો નિર્ણય સામે આવ્યો છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી…
View More આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યો
ઉત્તરાખંડે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની અનેક જોગવાઈઓમાં સુધારા માટે એક સુધારો વટહુકમ લાગુ કર્યો, જેમાં લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપમાં બળજબરી અને છેતરપિંડી સામે…
View More ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યોઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચમોલી જિલ્લામાં જોશીમઠમાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ટનલમાં બે ટ્રેનો સામસામે ટકરાતા ભારે અફરાતફરી…
View More ઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્તઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજા
ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં શિલાપાણી નજીક એક બસ કાબુ ગુમાવીને ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સાત…
View More ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજાચાર ધામ યાત્રા મોંઘી થશે, ઉત્તરાખંડમાં નવા વર્ષથી ગ્રીન સેસ
ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં 1 જાન્યુઆરી 2026 થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ગ્રીન સેસ લાગુ…
View More ચાર ધામ યાત્રા મોંઘી થશે, ઉત્તરાખંડમાં નવા વર્ષથી ગ્રીન સેસ