ઇમિગ્રેશન (સ્થળાંતર) અંગેના ફેરફારો વિશે મંત્રીના સંબોધન અગાઉ, ગુરુવારે મીડિયા અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી અને બાળકોને સાથે લાવતા અટકાવશે અને…
View More ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓ હવે જીવનસાથી-બાળકોને નહીં લાવી શકેWorld News
1 ટકા રેટ હોવો જોઇએ: ફેડએ વ્યાજદર વધારતા ટ્રમ્પ ગુસ્સામાં
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાની માંગ કરી છે. આ માંગ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બેન્ચમાર્ક દરમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને તેને…
View More 1 ટકા રેટ હોવો જોઇએ: ફેડએ વ્યાજદર વધારતા ટ્રમ્પ ગુસ્સામાંદ્વિપક્ષી સંબંધોને અસર થશે: 100 ટકા ટેરિફવાળું બિલ અમેરિકી સંંસદે પસાર કરતા ભારતની ચેતવણી
યુએસ કોંગ્રેસે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતો કાયદો પસાર કર્યો છે, જેના પગલે ભારત સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે. સરકારે સંકેત આપ્યો છે…
View More દ્વિપક્ષી સંબંધોને અસર થશે: 100 ટકા ટેરિફવાળું બિલ અમેરિકી સંંસદે પસાર કરતા ભારતની ચેતવણીપાક.નો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!
ભારત સાથેના મુદ્દે હંમેશાં ખેલકૂદ અને રાજકારણ વચ્ચે અંતર રાખવાની મોટી મોટી વાતો કરતા પાકિસ્તાને પોતે જ ઉઝબેકિસ્તાનમાં ફિડે ચેસ ઑલિમ્પિયાડમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે.…
View More પાક.નો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
પાકિસ્તાને મોહાલી અને જલંધરમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને જણાવ્યું હતું કે તેની ટીમ ભારતનો પ્રવાસ કરશે નહીં.પાકિસ્તાન…
View More પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીં
અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે. અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર કડક પ્રતિબંધો લગાવતું બિલ પસાર કર્યું છે. આ બિલ રાષ્ટ્રપતિ…
View More 100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીંપવિત્ર મક્કામાં હુથિઓનો હાહાકાર, પ્રથમ વખત એરસ્ટ્રાઇક-સાયરન ગુંજ્યા
સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરાયું હતું. સાઉદી એર ડિફેન્સે તેને…
View More પવિત્ર મક્કામાં હુથિઓનો હાહાકાર, પ્રથમ વખત એરસ્ટ્રાઇક-સાયરન ગુંજ્યાભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTAને લાગુ…
View More ભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરીબસ અકસ્માતનું કવરેજ કરતું મીડિયા હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણના મૃત્યુ
અમેરિકાના લોસ એન્જલસના બાહ્ય વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. શહેરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ, લોસ એન્જલસ…
View More બસ અકસ્માતનું કવરેજ કરતું મીડિયા હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણના મૃત્યુભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલો
ભારત, ચીન અને રશિયન તેલ અને ગેસના અન્ય મુખ્ય ખરીદદારો પર સંભવિત 100% યુએસ ટેરિફનું ભાવિ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર નિર્ભર છે, જેણે…
View More ભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલો