આમ આદમી પાર્ટી (AAP)એ દાવો કર્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકવામાં આવ્યા હતાં. AAPના જણાવ્યા અનુસાર,…
View More દિલ્હી એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા! CM માનને 3 કલાક રોકવામાં આવ્યા, ₹50 હજારનો દંડ ફટકાર્યોdelhi news
દિલ્હીની રેસ્ટોરન્ટમાં આગથી બચવા લોકો બારીમાંથી કૂદ્યા, બાળકોને ફેંક્યા
દિલ્હીના મૌજપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે લગભગ 10:34 વાગ્યે ઉધમ રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. આગ લાગતાં જ કેટલાક લોકો જીવ બચાવવા માટે પહેલી માળની બારીમાંથી…
View More દિલ્હીની રેસ્ટોરન્ટમાં આગથી બચવા લોકો બારીમાંથી કૂદ્યા, બાળકોને ફેંક્યાદિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેકનું એલર્ટ, જયપુરમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
જયપુર એરપોર્ટ પર વિમાન હાઇજેક થવાના એલર્ટ બાદ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030નું જયપુર એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ…
View More દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેકનું એલર્ટ, જયપુરમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગગુજરાતમાંથી દિલ્હી જતાં કાર્યકરોની અટકાયત, અનેક નજર કેદ
નવી દિલ્હીમાં આજથી મુખ્ય ચૂંટણી કમિશનરની માંગણી સાથે જંતર મંતર મેદાન ખાતે કોંકરોચ પાર્ટી દ્વારા શરૂ થયેલા પ્રદર્શનમાં ભાગલેવા જઇ રહેલા ગુજરાતના અનેક આંદોલનકારીઓની પોલીસે…
View More ગુજરાતમાંથી દિલ્હી જતાં કાર્યકરોની અટકાયત, અનેક નજર કેદદિલ્હીમાં પ્રદર્શનકારીઓનો જમાવડો, ધ્રુવ રાઠી બાદ અભિજિત દીપકે પણ પોલીસની કસ્ટડીમાં, વિમાનમાં જ અટકાયતમાં લેવાયા
દિલ્હીમાં આજે સીજેપીના વિરોધ પ્રદર્શનને લઈને હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન મળવા છતાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો એકત્ર થવા લાગ્યા…
View More દિલ્હીમાં પ્રદર્શનકારીઓનો જમાવડો, ધ્રુવ રાઠી બાદ અભિજિત દીપકે પણ પોલીસની કસ્ટડીમાં, વિમાનમાં જ અટકાયતમાં લેવાયાદિલ્હીમાં SIR કવાયત: VIPઓને નોટિસથી ભારે ઉહાપોહ
ખાસ સઘન સુધારણા (SIR ) કવાયત દરમિયાન મતદાર યાદીમાં વિસંગતતાઓને લઈને ચૂંટણી પંચે દિલ્હીના અનેક ઉચ્ચ-પ્રોફાઇલ વ્યક્તિઓને નોટિસ ફટકારી છે. જે લોકોને નોટિસ ફટકારવામાં…
View More દિલ્હીમાં SIR કવાયત: VIPઓને નોટિસથી ભારે ઉહાપોહદિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા
દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા…
View More દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યાદિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવની આત્મહત્યા: આરોગ્યની ચિંતા કારણભૂત
દિલ્હીના 74 વર્ષીય ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને 1975 બેચના IAS અધિકારી રાકેશ મહેતાએ 6 સપ્ટેમ્બરના રોજ નોઈડાના સેક્ટર 82 સ્થિત તેમના ઘરે કથિત રીતે આત્મહત્યા…
View More દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવની આત્મહત્યા: આરોગ્યની ચિંતા કારણભૂતદિલ્હી કોંગ્રેસના નેતા અલકા લાંબાના પિતાના ઘરે લાખોના દાગીનાની લૂંટ
કોંગ્રેસ નેતા અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ પ્રમુખ અલ્કા લાંબાના પિતાના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. રવિવારે વહેલી સવારે, પશ્ચિમ દિલ્હીના ટાગોર ગાર્ડનના સી-બ્લોકમાં…
View More દિલ્હી કોંગ્રેસના નેતા અલકા લાંબાના પિતાના ઘરે લાખોના દાગીનાની લૂંટદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: ચાલુ બસે સગીરા પર ગેેંગરેપ કરી રસ્તામાં ફેંકી દીધી
દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર કલંકિત થઇ છે. નોઇડાથી દિલ્હી વચ્ચે દોડતી એક સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર બસના ડ્રાઇવર અને કંડક્ટરે ગેંગરેપ આચર્યાની…
View More દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: ચાલુ બસે સગીરા પર ગેેંગરેપ કરી રસ્તામાં ફેંકી દીધી