અમેરિકન ડ્રીમ સેવતા અને ત્યાં રહીને કામ કરતા હજારો ભારતીયો માટે એક અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2025 માં સત્તા પર…
View More અમેરિકામાં નોકરી છૂટી તો તાત્કાલિક છોડવો પડશે દેશDonald Trump
અમારા રસ્તા પરથી હટો: ટ્રમ્પ તંત્રની ભારતીયો સામે ઝેરી પેરોડી
યુનાઇટેડ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે તેની નવીનતમ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ જાહેરાત પર ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. ફિલ્મ ’ટ્રાન્સફોર્મર્સ’ ની…
View More અમારા રસ્તા પરથી હટો: ટ્રમ્પ તંત્રની ભારતીયો સામે ઝેરી પેરોડીચૂંટણી પૂર્વે ટ્રમ્પની ખેરાત, દરેક નાગરિકને 5000 ડોલરનું વચન
આગામી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી બન્ને ગૃહોમાં જીતશે તો ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ના નામે રેવડીની જાહેરાત ભારતની જેમ હવે અમેરિકામાં પણ ચૂંટણી જીતવા માટે ’રેવડી’ એટલે કે…
View More ચૂંટણી પૂર્વે ટ્રમ્પની ખેરાત, દરેક નાગરિકને 5000 ડોલરનું વચનઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે.મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુને વધુ વણસી…
View More ઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવોઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલો
અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ…
View More ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલોભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના કરોડોનું નુકસાન
અમેરિકા-ઈરાન વચ્ચે વધેલી તંગદિલી અને ટ્રમ્પના આક્રમક વલણની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. આજે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધરાશાયી થયું હતું,…
View More ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના કરોડોનું નુકસાનઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. રવિવારે અમેરિકાએ ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. આ પછી ઈરાને પણ વળતો પ્રહાર કરતા જોર્ડનમાં અમેરિકી…
View More ઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટવેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વેનેઝુએલા સાથે જેને તેમણે વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ ગણાવી છે તેની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે…
View More વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજોઅમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી
અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ અને ઇમિગ્રેશન નિયમોના દુરુપયોગ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. દિવ્ય ભાસ્કર તેમજ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, યુએસ સ્ટેટ…
View More અમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારીતુર્કી પ્રવાસ દરમિયાન ટ્રમ્પની રજેરજની માહિતી ઇરાન પાસે પહોંચી ગયાનો ઘટસ્ફોટ
હોટેલ-ફલોર સહિતની માહિતી લીક, રોકેટ લોન્ચરથી ઉડાવી દેવાના ભયે કેટરિંગના ટ્રકમાં છૂપાવી બચાવી લેવાયા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તુર્કી પ્રવાસ દરમિયાન તેમની રજેરજની માહિતી ઈરાન…
View More તુર્કી પ્રવાસ દરમિયાન ટ્રમ્પની રજેરજની માહિતી ઇરાન પાસે પહોંચી ગયાનો ઘટસ્ફોટ