અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત વિદ્યાભારતી સ્કૂલ અને…
View More અમદાવાદની સ્કૂલો-મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયાંbomb threat
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છતાં ચાહકોને મળ્યા અમિતાભ બચ્ચન
રવિવારે ચાહકોને મળવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ’જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી…
View More બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છતાં ચાહકોને મળ્યા અમિતાભ બચ્ચનહાઇકોર્ટ-મોદી સ્ટેડિયમ સહિત 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મોકલાતા ખળભળાટ મચીગયો છે. આ વખતે 10 જેટલી સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં જ…
View More હાઇકોર્ટ-મોદી સ્ટેડિયમ સહિત 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીસોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ખળભળાટ
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીથી પોલીસ તંત્ર દોડતું થયું છે. એક બ્રોડ ઈમેલ મારફતે ગુજરાતના ત્રણ મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં…
View More સોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ખળભળાટઅમદાવાદ-ગાંધીનગરમાં સ્કૂલ-કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓમાં દોડધામ
અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીએ અફરાતફરી મચાવી છે. શહેરની અનેક શાળાઓ તેમજ વિવિધ કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.અમદાવાદના બોપલની…
View More અમદાવાદ-ગાંધીનગરમાં સ્કૂલ-કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓમાં દોડધામજામનગર-ભાવનગર સહિત 4 મહાપાલિકા અને સ્કૂલમાં બોંબની ધમકી
ગુજરાતમાં ઈમેઈલ દ્વારા બોંબની ધમકી આપી ડર ફેલાવવાનો સીલ સીલો યથાવત રહ્યો છે. આજે ભાવનગર-જામનગર-વડોદરા અને સુરત મહાનગરપાલિકા તથા વડોદરાની નવરચના સ્કૂલમાં બોંબ મુકાયાના ધમકી…
View More જામનગર-ભાવનગર સહિત 4 મહાપાલિકા અને સ્કૂલમાં બોંબની ધમકીCMO-RSS ભવન-સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ અને ગાંધીનગરની અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયા હતા.ધમકીભર્યા ઈ-મેઈલમાં…
View More CMO-RSS ભવન-સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીસ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રની દોડધામ
અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવાનો સિલસિલો યથાવત્ છે. હવે ગુજસેલના ડાયરેક્ટરને ઈમેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. જેમાં…
View More સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રની દોડધામદિલ્હીમાં બજેટ દિને વિધાનસભા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી
મુખ્યમંત્રી રેખા ગુપ્તાના બજેટ રજૂ થવાના કલાકો પહેલા, મંગળવારે સવારે દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું…
View More દિલ્હીમાં બજેટ દિને વિધાનસભા બોમ્બથી ઉડાડી દેવાની ધમકીવિધાનસભા પણ સેફ નથી: બોંબની ધમકીઓના થ્રેટ ઈમેલ દ્વારા ભય ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર, સરકાર-પોલીસ લાચાર
સ્કૂલો, કોર્ટો અને સરકારી કચેરીઓને ઉડાવી દેવાની અનેક ધમકીઓ બાદ હવે વિધાનસભાને ધમકીથી સરકારને ખુલ્લો પડકાર જૂના ડેડ ઈમેલ આઈડી હેક કરી આતંકવાદી સંગઠનોને વેચી…
View More વિધાનસભા પણ સેફ નથી: બોંબની ધમકીઓના થ્રેટ ઈમેલ દ્વારા ભય ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર, સરકાર-પોલીસ લાચાર