રાજસ્થાનના દૌસામાં જ્યાં લોકપ્રિય ચા કાફે ચેઇન “ચાયવાલાઝ” ના સ્થાપક રોહિત શર્માનું શનિવારે અવસાન થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય ઉદ્યોગપતિ રોહિત શર્મા તેમના…
View More ચાઇવાલાના સ્થાપક રાજસ્થાનના રોહિત શર્માનો ભેદી આપઘાતRajasthan news
અનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાં
રાજસ્થાનમાં એક એવી ગાય છે જેને એનો માલિક ખૂબ જ પ્રેમથી રાખે છે. રાધા નામની આ ગાય ખૂબ ભાગ્યશાળી છે. ઝાલોરના બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિત એને…
View More અનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાંરાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ગંભીર અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 13 વર્ષની એક સગીર શાળાએ જતી…
View More રાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મરાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યું
સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને ઓનલાઈન ઉત્પીડનના વધતા કેસોની વચ્ચે જોધપુરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અનીતા બિશ્નોઈએ ઓનલાઈન ટ્રોલિંગથી દુખી થઈને…
View More રાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યુંનરબલિ ચઢાવશો તો લગ્ન થશે; તાંત્રિકના કહેવાથી યુવકે 11 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપી નાખ્યું
રાજસ્થાનના પાલી જિલ્લાના સોજતમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહી એક યુવકના લગ્ન ન થવાને કારણે તેણે તાંત્રિકના કહેવાથી 11 વર્ષના છોકરાની બલી…
View More નરબલિ ચઢાવશો તો લગ્ન થશે; તાંત્રિકના કહેવાથી યુવકે 11 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપી નાખ્યુંદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના: ચાલતી કારમાં ઓચિંતી આગ લાગતા 5 લોકો જીવતા સળગી ગયા
રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પરીવારના 5 લોકોના મિત થયાં હતાં. બચાવ ટીમને આગ…
View More દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના: ચાલતી કારમાં ઓચિંતી આગ લાગતા 5 લોકો જીવતા સળગી ગયારાજસ્થાનના નીમરાણામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી: 4 લોકો જીવતા ભડથું
રાજસ્થાનના નીમરાણામાં ભંગારના ગોદામમાં ભયાનક આગ લાગવાથી 4 લોકો મોત થયાં છે. આ દુર્ઘટનામાં બે સગીર છોકરીઓ સહિત ચાર લોકો જીવતા ભડથું થયા હતા.…
View More રાજસ્થાનના નીમરાણામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી: 4 લોકો જીવતા ભડથુંમુરૈનાથી અમદાવાદ જતી બસ પલ્ટી મારી જતાં ત્રણનાં મોત, 35 ગંભીર
રાજસ્થાનના કોટામાં નેશનલ હાઈવે-27 પર કાલે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મધ્યપ્રદેશ જતી એક તેજ રફ્તાર સ્લીપર કોચ બસ અનિયંત્રિત થઈને પલટી…
View More મુરૈનાથી અમદાવાદ જતી બસ પલ્ટી મારી જતાં ત્રણનાં મોત, 35 ગંભીરરણમાં બરફનું કૌતુક: રાજસ્થાનમાં કરાના વરસાદથી કાશ્મીરનો માહોલ
ભારે વરસાદ અને કરા પડવાથી ઇસબગૂલ, જીરૂ, ચણાના ખળામાં પડેલા પાકનો વિનાશ રાજસ્થાનના જેસલમેર અને બીકાનેર જિલ્લામાં ગઇકાલે હવામાનમાં અચાનક આવેલા બદલાવના કારણે આખા વિસ્તારમાં…
View More રણમાં બરફનું કૌતુક: રાજસ્થાનમાં કરાના વરસાદથી કાશ્મીરનો માહોલકોટામાં એક પરિવારના બાર સભ્યોને જનમટીપની સામટી સજા
રાજસ્થાનના કોટા જિલ્લામાં નજીવી બાબતે થયેલા વિવાદે જે લોહિયાળ વળાંક લીધો હતો તે કેસમાં હવે 8 વર્ષ પછી ન્યાય મળ્યો છે. કોર્ટે બકરાના વિવાદમાં કરેલી…
View More કોટામાં એક પરિવારના બાર સભ્યોને જનમટીપની સામટી સજા