ઓકટોબરમાં મતદારોની સંખ્યા સામે નવી યાદીમાં 5.45 લાખ ઘટયા રાજસ્થાનમાં સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) 2027 હેઠળ ગુરુવારે પ્રસિદ્ધ કરવામાં આવેલી નવીનતમ ડ્રાફ્ટ મતદાર યાદીએ એક…
View More રાજસ્થાનમાં ‘સર’ પછી 12 લાખ મતદાર વધ્યા: ત્રણ અલગ સત્તાવાર યાદીમાં જુદાજુદા આંકડાRajasthan
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ: ટ્રેન પસાર થયાની થોડીક જ મિનિટોમાં બની ઘટના
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં રેલવે ટ્રેક પર શક્તિશાળી વિસ્ફોટની ઘટના સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. અનુપગઢથી ભટિંડા જતી ટ્રેનને નિશાન બનાવવાના ઇરાદે…
View More રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ: ટ્રેન પસાર થયાની થોડીક જ મિનિટોમાં બની ઘટનાખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 8નાં મોત
આજે સવારે રાજસ્થાનના કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભોપાલથી ખાટુ શ્યામ જઈ રહેલી એક મિનિબસ પરથી ચાલકે કાબૂ…
View More ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 8નાં મોતચાઇવાલાના સ્થાપક રાજસ્થાનના રોહિત શર્માનો ભેદી આપઘાત
રાજસ્થાનના દૌસામાં જ્યાં લોકપ્રિય ચા કાફે ચેઇન “ચાયવાલાઝ” ના સ્થાપક રોહિત શર્માનું શનિવારે અવસાન થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય ઉદ્યોગપતિ રોહિત શર્મા તેમના…
View More ચાઇવાલાના સ્થાપક રાજસ્થાનના રોહિત શર્માનો ભેદી આપઘાતઅનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાં
રાજસ્થાનમાં એક એવી ગાય છે જેને એનો માલિક ખૂબ જ પ્રેમથી રાખે છે. રાધા નામની આ ગાય ખૂબ ભાગ્યશાળી છે. ઝાલોરના બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિત એને…
View More અનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાંરાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ગંભીર અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 13 વર્ષની એક સગીર શાળાએ જતી…
View More રાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મરાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યું
સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને ઓનલાઈન ઉત્પીડનના વધતા કેસોની વચ્ચે જોધપુરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અનીતા બિશ્નોઈએ ઓનલાઈન ટ્રોલિંગથી દુખી થઈને…
View More રાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યુંવૈભવનું રન તાંડવ, હૈદરાબાદને 47 રને હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર-2માં પ્રવેશ
હૈદરાબાદ સીઝનમાંથી બહાર, ફાઇનલમાં પહોંચવા રાજસ્થાન કાલે ગુજરાત ટાઇટન્સ સાથે ટકરાશે IPL 2026 ની હાઈ-વોલ્ટેજ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 47…
View More વૈભવનું રન તાંડવ, હૈદરાબાદને 47 રને હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર-2માં પ્રવેશલખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંત
38 બોલમાં 10 છગ્ગા સાથે 93 રન ફટકાર્યા, માર્શ અને વૈભવ નર્વસ નાઇન્ટીનો શિકાર યુવાન અને રાતોરાત લોકપ્રિયતાના શિખર સર કરનારા ડાબેરી બેટર વૈભવ સૂર્યવંશીએ…
View More લખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંતનરબલિ ચઢાવશો તો લગ્ન થશે; તાંત્રિકના કહેવાથી યુવકે 11 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપી નાખ્યું
રાજસ્થાનના પાલી જિલ્લાના સોજતમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહી એક યુવકના લગ્ન ન થવાને કારણે તેણે તાંત્રિકના કહેવાથી 11 વર્ષના છોકરાની બલી…
View More નરબલિ ચઢાવશો તો લગ્ન થશે; તાંત્રિકના કહેવાથી યુવકે 11 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપી નાખ્યું