જર્મનીના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં આગ લાગતાં અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. મૃતકોમાં 25 અને 27 વર્ષની બે યુવતીઓ તથા…
View More જર્મનીની ઇમારતમાં આગ લગાડાઇ, 3 ભારતીય છાત્રોના મોતworld
નવરાત્રિએ હિન્દુઓ પર હુમલાની યોજના! અમેરિકામાં 19 વર્ષના યુવકની ધરપકડ
અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના કથિત કાવતરાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અમેરિકાના ઇલિનોયમાં 19 વર્ષનો એક યુવક હિંદુ મંદિર…
View More નવરાત્રિએ હિન્દુઓ પર હુમલાની યોજના! અમેરિકામાં 19 વર્ષના યુવકની ધરપકડલંડનમાં અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામી
મહંત સ્વામી મહારાજે રવિવાર, 11 ઓક્ટોબર 2026ના રોજ લંડન સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્ય દ્વારા તેમણે તેમના ગુરુ યોગીજી…
View More લંડનમાં અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામીએક જ મેચમાં 150થી વધુ રન અને નવ શિકાર, લિટન દાસનો વર્લ્ડ રેકોર્ડ
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. આ મેચમાં ભલે કોઈ પરિણામ ન નીકળ્યું, પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે…
View More એક જ મેચમાં 150થી વધુ રન અને નવ શિકાર, લિટન દાસનો વર્લ્ડ રેકોર્ડયુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યા
યુરોપિયન દેશોમાં સાયબર સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. હેકર્સે ફ્રાન્સ, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ જેવા ચાર મુખ્ય યુરોપિયન દેશોની…
View More યુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યારોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમત
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય…
View More રોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમતસાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ એરપોર્ટ પર હુથીઓનો હુમલો, ભારતીયો માટે જાહેર કરાઈ એડવાઈઝરી
સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ સતત ચાલુ છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત…
View More સાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ એરપોર્ટ પર હુથીઓનો હુમલો, ભારતીયો માટે જાહેર કરાઈ એડવાઈઝરીનોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને કારણે નાખુશ છે. તેમણે શુક્રવારે આ નિર્ણયની ટીકા કરતા તેને શરમજનક અને અપમાનજનક ગણાવ્યો. તેમણે ટિપ્પણી…
View More નોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીંબીજા દેશોને દંડતા ટ્રમ્પ રશિયાનું ડીઝલ ખરીદશે
રશિયન ઓઇલ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરીફ નાખવાની સત્તા પ્રાપ્ત કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…
View More બીજા દેશોને દંડતા ટ્રમ્પ રશિયાનું ડીઝલ ખરીદશેયમનમાં સાઉદી હવાઇ હુમલામાં 1400 હુથી મર્યા, 136 ઠેકાણા સાફ
સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધન દળોએ યમનમાં હુથીઓના ઠેકાણાઓ સામે લશ્કરી કાર્યવાહી તેજ કરી છે. ગઠબંધને 136 લશ્કરી લક્ષ્યાંકોનો નાશ કર્યાની જાહેરાત કરી છે, જ્યારે યમનના સરકારી…
View More યમનમાં સાઉદી હવાઇ હુમલામાં 1400 હુથી મર્યા, 136 ઠેકાણા સાફ